Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્ય સરકાર વિપક્ષ નેતાને ગાડી, બંગ્લા સહિતની કોઇ જ સુવિધા નહી આપે

ગુજરાત વિધાનસભા કોગ્રેસને વિરોધ પક્ષનું પદ નહી મળી શકે કેમ કે, કોગ્રેસને 17 બેઠકો જ મળેલી છે. વિપક્ષ મેળવવા માટે 19 બેઠકોની જરૂર પડે છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં વિપક્ષને કોઇ ગાંડી બગલાની સુવિધા નહી આપે. ગૃહના નિયમ મુજબ વિપક્ષમાં રેહવા માટે 19 બેઠકો પર જીત મેળવવી જરૂરી છે ત્યારે કોગ્રેસ પાસે ફક્ત 17 જ સીટ છે. જ્યારે આપ પાસે 5 બેઠક છે અને અન્ય 3 છે. આમ કોગ્રેસને વિપક્ષના નેતાની જે કાર્યલય મળવુ જોઇએ તે પણ નહી મળે.

CONGRESS

કોંગેસ પક્ષ કોને વિપક્ષ ના નેતા તરીકે જાહેર કરશે તે મુદ્દે ગુંચવાયુ છે કોકડું ગુજરાતન વિધાનસભાની એક દિવસનું સત્ર મળ્યુ ત્યારે કોગ્રેસના ધારાસભ્ય દળની બેઠક મળી હતી .જેમા કોગ્રેસના એક લીટીનો ઠરાવ કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આ્વ્યો હતો. આ ઠરાવ અનુસાર કેન્દ્રીય નેતૃત્વ જે ધારાસભ્યને વિપક્ષના નેતા જાહેર કરશે તેમને અન્ય ધારાસભ્યો પણ સર્થન આપશે.

વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર અથવા સી. જે. ચાવડાના નામની જાહેરાત થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે કોંગ્રેસ જેને પણ વિપક્ષના નેતા જાહેર કરશે તેને રાજ્ય સરકાર નયમ મુજબ વિપક્ષના નેતાન દરજ્જો આપશે નહી. કોગ્રેસના ધારાસભ્યોનુ ઓછું સંખ્યાબળ હોવાનુ કારણ આગળ ધરીને વિપક્ષના નેતાનો હોદ્દો આપવા રાજ્ય સરકાર અનુમતી નહી આપે

જો રાજ્ય સરકાર વિપક્ષના નેતા પદને નહી આપે તો ગાડી બંગલો સહિતના પગાર ભથ્થા લાભ નહી લઇ શકે. જ્યારે કોગ્રેસ સત્તામાં હતી ત્યારે ભાજપના ૧૪ ધારાસભ્યોના સંખ્યાબળ પણ કોગ્રેસની સરકારે ભાજપને વિપક્ષનું નેતા પદ આપ્યું હતું

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X