બીજા તબક્કામાં ધીમુ મતદાન, 1 વાગ્યાસુધીમાં સરેરાશ 29 ટકા, જાણો તમામ જિલ્લાના આંકડા

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યમાં સવારથી જ મતદાતાઓ મત આપવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યમાં સવારથી જ મતદાતાઓ મત આપવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે. જો કે સામે આવેલા આંકડા જણાવી રહ્યા છે કે, રાજ્યમાં ધીમુ મતદાન થઈ રહ્યુ છે. સામે આવી રહેલા આંકડા અનુસાર, બપોરે એક વાગ્યા સુધીમાં બીજા તબક્કામાં સરેરાશ 29 ટકા મતદાન નોંધાયુ છે.

vote

બીજા તબક્કામાં સૌથી વધુ મતદાનની વાત કરીએ તો બપોરે એક વાગ્યા સુધીમાં છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ મતદાન નોંધાયુ છે. સૌથી ઓછા મતદાનના આંકડા જોઈએ તો મહિસાગર, વડોદરા, અને અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ 27 ટકા મતદાન નોંધાયુ છે.

બપરે 1 વાગ્યા સુધીમાં ક્યાં જિલ્લામાં કેટલુ મતદાન?
બનાસકાંઠા - 30
પાટણ - 28
મહેસાણા - 30
સાબરકાંઠા - 31
અરવલ્લી - 31
ગાંધીનગર - 30
અમદાવાદ - 27
આણંદ - 30
ખેડા - 29
મહિસાગર - 27
પંચમહાલ - 28
દાહોદ - 28
વડોદરા - 27
છોટાઉદેપુર - 33

અહીં તમને જણાવી દઈએ કે, આજે મતદાનનો બીજો અને છેલ્લો તબક્કો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પુરૂ થયા બાદ હવે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X