સોહરાબુદ્દીન કેસ: આરોપીઓને નવમીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ

સીબીઆઇના એઝાઝ ખાને કહ્યું છે કે નવ નવેમ્બરના રોજ બધા આરોપીઓએ કોર્ટ સમક્ષ હાજર રહેવું પડશે. ત્યારબાદ સ્થાનિક કોર્ટ આ કેસ સીબીઆઇની વિદેશ કોર્ટમાં મોકલવાનો આદેશ આપશે. ગુજરાત હાઇકોર્ટે 16 ઑક્ટોબરના રોજ આ કેસ સાથે જોડાયેલા દસ્તાવેજ મુંબઇ હાઇકોર્ટને મોકલ્યા હતા. હાઇકોર્ટે 2005ના આ કેસને 27 સપ્ટેમ્બરના મહારાષ્ટ્ર મોકલવાનો આદેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
