For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

|
Google Oneindia Gujarati News

વિકાસ હોય, ખાણી-પીણી હોય, વ્યાપારી સ્વભાવ હોય કે પછી હરવાં-ફરવાંની વાત હોય. ગુજરાતે હંમેશા દેશ અને વિદેશમાં પોતાનો ડંકો વગાડ્યો છે, અને એટલા માટે જ આજે ગુજરાત એક વિકસીત રાજ્યની સાથો-સાથ પ્રવાસન રાજ્ય તરીકે પણ ઉભરી રહ્યું છે, રાજ્યમાં આવેલા વિવિધ નિહાળવાલાયક સ્થળોના કારણે વિશ્વસની સુપ્રસિદ્ધ પ્રવાસી મેગેઝિને પણ ગુજરાતને વિશ્વના ટોપ 10 જોવાલાયક સ્થળોની યાદીમાં ત્રીજા નંબરે સ્થાન આપ્યું છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે તેમ કે ગુજરાતના કોઇપણ ખૂણે 20 કિ.મીની અંદર તમને વિકાસનું કોઇને કોઇ કામ થતું જોવા મળશે, તેવી જ રીતે તમે ગુજરાતના કોઇપણ ખૂણે જાઓ, તમને એક સ્થળ તો એવું મળી જ જશે, જેણે પોતાની ગોદમાં જોવાલાયક આ ધરોહરને છૂપાવીને રાખી હશે, ક્યાંક આ નજારો પૌરાણિક અને પ્રાચિનતાની બેનમૂન જોડ હશે તો ક્યાંક નવનીર્મિત સ્થળ હશે જે પોતાને ગુજરાતના પ્રવાસન ઇતિહાસમાં એક અદકેરું સ્થાન અપાવવા સક્ષમ હશે. અહીં આવા જ કેટલાક સ્થળો અંગેની તસવીરી ઝલક રજૂ કરવામાં આવી છે, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ જોવાલાયક સ્થળો દર્શાવવામાં આવ્યા છે. જે ગુજરાત પ્રવાસન વિભાગની જાહેરાત કે જેમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા કહેવામાં આવતા વાક્ય 'ગુજરાત નહીં દેખા તો કૂછ નહીં દેખા'ને યથાયોગ્ય રીતે સાર્થક કરે છે.

તો ચાલો તસવીરોના માધ્યમથી નિહાળીએ ગુજરાતના એ જોવાલાયક સ્થળોને....(તમામ તસવીરોઃ ગુજરાત ટૂરિઝમની વેબસાઇટ પરથી લેવામાં આવી છે)

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

અડાલજની વાવ-અમદાવાદ

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

જૈન મંદિર-તારંગા

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

જૂનાગઢ

આઇના મહેલ-ભુજ

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ભુજનો કિલ્લો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

બુદ્ધિસ્ટ કેવ- જૂનાગઢ

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

સમાધી-ભુજ

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ધોળાવિરા

ધોરડો- કચ્છ

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

દ્વારકા

મહાદેવ મંદિર વડનગર

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

હસ્તકળાઓની નગરી- કચ્છ

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

હડ્ડપા સંસ્કૃતિ- ધોળાવિરા

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ઇડરનો કિલ્લો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

જૂનાગઢની મસ્જિદ

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

જુમા મસ્જિદ અમદાવાદ

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

કિર્તિ મંદિર પોરબંદર

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ખંભાલિડાની ગુફા- કાગવડ

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ખુંબારિયા જૈન મંદિર- અંબાજી

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

કિર્તિ તોરણ- વડનગર

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

મોહમ્મદ મકબરો- જૂનાગઢ

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

નાગેશ્વર મંદિર

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

નાદિયા ગુફા- દિવ

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

પાલીતાણા જૈન મંદિર

રાણ કી વાવ- પાટણ

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

ગુજરાત આવવા મજબૂર કરી દે છે રાજ્યની આ ધરોહરો

સોમનાથ મંદિર

English summary
not only development sector but also in tourism sector gujarat success to attract others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X