For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતી વનઇન્ડિયાનો ન્યુઝલેટર મેળવવા સબસ્ક્રાઇબ કરો

|
Google Oneindia Gujarati News

gujarati-oneindia
ગુજરાતી વનઇન્ડિયા ભારતની અગ્રણી ભાષાકીય વેબપોર્ટલમાં અગ્રેસર કંપની વનઇન્ડિયાની રજૂઆત છે. ફાસ્ટ લાઇફને ધ્યાનમાં રાખીને વનઇન્ડિયા દ્વારા ન્યુઝ ઓન ધ ગો રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતની છ ભાષાઓ હિન્દી, અંગ્રેજી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ બાદ ગુજરાતીમાં લેટેસ્ટ સમાચારોનો પ્રવાહ ઉપલબ્ધ બને તે માટે ગુજરાતી વનઇન્ડિયા રજૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત, દેશ અને વિદેશમાં બનતી ઘટનાઓ પર દરરોજ નિયમિત રીતે મહત્વના સમાચારો પર નજર નહીં રાખી શકનારા વેબયુઝર્સ માટે ગુજરાતી વનઇન્ડિયા દૈનિક ન્યુઝલેટરની સેવા પણ આપે છે.

આ ન્યુઝ લેટરમાં દરેક ક્ષેત્રના મહત્વના સમાચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરરોજ સાંજે દિવસ દરમિયાનની મહત્વની ઘટનાઓ વિશે ન્યુઝલેટર તમને માહિતગાર કરે છે.

આ ન્યુઝલેટર માટે સબસ્ક્રિપ્શન કરાવવું જરૂરી છે. આ માટે આપે અહીં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આપને આપનું નામ અને જે ઇમેઇલ આઇડી પર આપે ન્યુઝલેટર મંગાવવો હોય તે આઇડી આપવાનું રહેશે. ત્યારે બાદ કન્ફર્મેશન માટે આપે આપેલા આઇડી પર એક મેઇલ લિંક આવશે. તેના પર ક્લિક કરતા આપ ન્યુઝલેટરના સભ્ય બની જશો. આ ઉપરાંત આપ ગુજરાતી વનઇન્ડિયાની સાઇટ પર જઇને જમણા હાથ તરફ આપેલા ન્યુઝલેટરના ઓપ્શનને પણ પસંદ કરી શકો છો.

ગુજરાતી વનઇન્ડિયા સતત બહાર રહેતા વાચકો માટે મોબાઇલ સાઇટ પર પણ ઉપલબ્ધ છે. આ માટે આપના મોબાઇલ બ્રાઉઝરમાં આ લિંક ખોલવાની રહેશે. http://m.oneindia.in/gujarati/

આપ ગુજરાતી વનઇન્ડિયા ઉપરની દરેક સ્ટોરીમાં આપના મંતવ્યો જણાવી શકશો. આ ઉપરાંત જનમત સેક્શનમાં પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે આપનો મત આપી શકશો.

English summary
Subscribe for Gujarati Oneindia newsletter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X