મતદાન માટે આવનાર તમામ મહિલાઓ અને બાળકોને ચોકલેટ આપી વધાવવામાં આવ્યા

વિધાનસભાની ચૂંટણી માટે તાપી જિલ્લાની ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝરની વિધાનસભા બેઠકોમાં મતદાન મથક, ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, મહિલા કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક તેમજ ૧૪ સખી મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. જે અન્વ્યે તાપી જિ

વિધાનસભાની ચૂંટણી માટે તાપી જિલ્લાની ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝરની વિધાનસભા બેઠકોમાં મતદાન મથક, ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, મહિલા કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક તેમજ ૧૪ સખી મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક કાર્યરત કરાય હતા. આ મતદાન મથકો પર 70 બહેનો એ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી કરી હતી.

ELECTION

તાપી જિલ્લામાં વધુમાં વધુ મહિલાઓ મતદાન માટે પ્રરાય તે માટે 56 જેટલા આશા આંગણવાડી વર્કર હેલ્પર તરીકે નિમણુંક કરવામાં આવી હતી.. દરેક બુથ ઉપર ૨-૨ મહિલા પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. તથા ધાત્રી માતાઓને બાળક સાથે આવે ત્યારે અગવડ ન પડે તે માટે ખાસ ઘોડીયા અને રમકડાઓ સાથે પીવાના પાણી, બેસવાની વ્યવસ્થા પણ બુથ ઉપર કરવામાં આવી હતી. તથા મતદાન માટે આવનાર તમામ મહિલાઓ અને બાળકોને ચોકલેટ આપી વધાવવામાં આવ્યા હતા. આ તમામ સખી મતદાન મથકોનું મહિલા કર્માચારીઓ દ્વારા ખૂબ જ કુશળતાથી સંચાલન કરવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X