Sunny Deol પર લગાવ્યો ફ્રૌડનો આરોપ, ફિલ્મમેકર સનિલ દર્શનને સંભળાવી પોતાની વાત
સુપર સ્ટાર સની દેઓલ અત્યાર ચર્ચામાં છે અને તેમને લઇને મોટી ખબર આવી રહી છે. સની દેઓલન લઇને એક ફિલ્મમેકરે આરોપ લગાવ્યો છે કે, અને ત્યાર બાદથી તે સમાચારમાં ચમકી રહ્યા છે. જી હા, સની દેઓલ પર એક નિર્માતા નિર્દેશક સુનિલ દર્શ
સુપર સ્ટાર સની દેઓલ અત્યાર ચર્ચામાં છે અને તેમને લઇને મોટી ખબર આવી રહી છે. સની દેઓલન લઇને એક ફિલ્મમેકરે આરોપ લગાવ્યો છે કે, અને ત્યાર બાદથી તે સમાચારમાં ચમકી રહ્યા છે. જી હા, સની દેઓલ પર એક નિર્માતા નિર્દેશક સુનિલ દર્શને આરોપ લગાવ્યો છે. સનીએ તેમની સાથે ફ્રોડ કર્ય છે અને ફિલ્મના પૈસા પરત નથી કર્યા. સુનિલ દર્શનનું કહેવુ છે કે, આ વાત વર્ષ 1996 ની છે. જ્યારે સની દેઓલની ફિલ્મ અજય રિલિઝ થઇ હતી.

આ દરમિયાન સની દેઓલ સુનિલ દર્શન વચ્ચે ક્રિએટિવ મતભેદ સામે આવ્યા હતા. ત્યારથી સુનિલ દર્શન અને સની દેઓલ વચ્ચે ગરમા ગરમ મતભેદ થયો હતો. અને અભિનેતા બહાર ચાલ્યા ગયા હતા. સની દેઓલ એવા ગયા કે, સેર પર પરત જ ના આવ્યા. આ જ કારણ છે કે, તેમની ફિલ્મ અધુરી રહી ગઇ હતી. ફિલ્મમેકરે જણાવ્યુ હતુ કે, તેમની અંદર અંહકાર છે.
ફિલ્મ પુરી ના થઇ શકી
ફિલ્મ પુરી નહી થઇ શકી એટલા માટે તેને અધુરી જ રિલિઝ કરવી પડી હતી. ફિલ્મમેકરની વાત માનીએ તો તેને લઇને 25 વર્ષ સુધી કાયદાકીય લડાઇ ચાલી હતી. એક વેબસાઇટ સાથે વાત કરા કહ્યુ કે, તે ફિલ્મનો કેસ અત્યારે પણ ચાલે છે.
સુનિલ દર્શને આરોપ લગાવ્યો હતો કે, સની દેઓલ પૈસા તો લઇ લીધા પરંતુ તેને પરત નહોતા કર્યા. બાદમાં તેમણે કહ્યુ કે પૈસા મળ્યા જ નથી. ફિલ્મમેકરનું આ નિવેદન ઘણું જ ચર્ચામા છે. અને સની દેઓલ તરફથી કોઇ જ પ્રકારના રિએક્શન નથી આવ્યુ.












Click it and Unblock the Notifications
