ટાટા મોટર્સ એપ્રિલ મહિનાથી સાણંદ પ્લાન્ટમાં EV કારનું ઉત્પાદન શરૂ કરશે

ટાટા મોટર્સ ફોર્ડ ઇન્ડિયા પાસેથી હસ્તગત કરાયેલા સાણંદ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપની એપ્રિલ મહિનાથી આ ઉત્પાદન શરૂ કરશે.

ટાટા મોટર્સના એકમ ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના એમડી શૈલેષ ચંદ્રાએ મીડિયાને માહિતી આપી કે, કંપની એપ્રિલથી નેક્સોન ઈવી સાથે ઈવીનું ઉત્પાદન શરૂ કરવાનું લક્ષ્ય રાખે છે.

Tata Motors

જાણકારી અનુસાર, કંપનીએ આ સુવિધા પર નેક્સનના આંતરિક કમ્બશન એન્જિન-સંચાલિત વર્ઝનનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે. ટાટાએ ગયા વર્ષના જાન્યુઆરીમાં આ પ્લાન્ટ ફોર્ડ ઇન્ડિયા પાસેથી 725.7 કરોડમાં ખરીદ્યો હતો.

અન્ય ડેવલોપમેન્ટમાં કંપની આ વર્ષના અંતમાં Curvv EV અને Harrier EV રજૂ કરવાની યોજના ધરાવે છે.

જણાવી દઈએ કે, ટાટા મોટર્સે ફોર્ડ કંપનીએ બંધ કરેલા પ્લાન્ટને ખરીદ્યો હતો અને હવે તેમાં કારનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X