ગુજરાત સરકાર ડ્રોન ટ્રેનર તૈયાર કરશે, કૃષિ અને સર્વેમાં ડ્રોન લાગશે કામે

ગાંધીનગર કૌશલ્ય ધી સ્કીલ યૂનિવર્સિટી તરફથી 6 જૂનના રોજ વેબસાઇટ લોંચ કરવામાં આવશે. આ વેબસાઇટથી વિદ્યાર્થીઓ અને ટ્રેનરની વિવિધ અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયાની માહિતી આપવામાં આવશે. આ માહિતી સાથે સાથે ઓનલાઇન પ્રવેશ પ્રક્

ગાંધીનગર કૌશલ્ય ધી સ્કીલ યૂનિવર્સિટી તરફથી 6 જૂનના રોજ વેબસાઇટ લોંચ કરવામાં આવશે. આ વેબસાઇટથી વિદ્યાર્થીઓ અને ટ્રેનરની વિવિધ અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયાની માહિતી આપવામાં આવશે. આ માહિતી સાથે સાથે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા પણ મેળવી શકાશે. ગમડામાં ડ્રોન ટ્રેનર તૈયારા કરવામાં આવશે. જે કૃષિ અને સર્વેમાં મદદરૂપ થશે. પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીના શ્રમિક કૌશલ્ય વિકાસના સપનાને સાકાર કરવા માટે રાજ્ય સરકારના શ્રમ અને કૌશલ્ય વિકસ અનેરોજાર વિભાગ અંતર્ગત ધી સ્કીલ યૂનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

SKILL UNIVERSITY

ગાંધી શ્રમ સંસ્થાનમાં 6 જૂનના આ કાર્યક્રમમાં શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રજેશ મેરજા અને કૌશલ્યા ધી સ્કીલ યૂનિવર્સિટીના ડિરેક્ટર અંજુ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં ડ્રોન પાયલટના પ્રશિક્ષણાર્થિઓને સમ્માન પત્ર પણ એનાયત કરવામાં આવશે. ઉલલેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતેન ડ્રોન હબ બનાવાનું આહવાન કર્યુ છે. એવામાં દેશમાં પહેલી વાર કોઇ સરકાર દ્વારા ડ્રોન ઇસ્ટ્રકટર પ્રશિક્ષણ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવતી હોય. અત્યાર સુધીમાં 60 લોકોને તેમા તાલિમ આપવામાં આવી છે. આ પ્રશિક્ષણાર્થિ રાજ્યના ગામડાઓમાં ડ્રોન ટ્રેનર તૈયાર કરશે. ગાડામાં કૃષિ અને અને સર્વેમાં ડ્રોન ઘણું ઉપયોગી સાબિત શશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X