Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક

મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની અદ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે જેમા રાજ્યના વિવિધ મુદ્દાને લઇને સમિક્ષા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આગામી 12 મે ના રોજ આવી રહ્યા છે તેને લઇને પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

Bhupendra patel

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક દિવસના પ્રવાસે ગાંધીનગર મહાત્મા મંદિરે ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેશે તેની તૈયારીને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

ઉનાળામાં જે વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થઇ રહી છે તેને દૂર કરવાને લઇને પાણી જીવન જરૂરીયાત પાણી લોકોને મળી રહે તેની વ્યવસ્થા કરવાને લઇને ચર્ચા કરવામાં આવેશે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં કમૌસમી વરસાદને લઇને ઘણા વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુક્સાન થયુ છે. તે વિસ્તારો થયેલા નુક્સાનને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.

આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે ગરમીને લઇને આગાહી કરી છે. તેને લઇને પણ તંત્રને અલર્ટ રહેવા માટે અને લોકોન ગરમીમાં કોઇ મુશ્કેલીના પડે લૂ લાગવાથી કોઇનો જીવ જાય જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X