મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અતિભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ પટેલ ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તાર બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે. ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ પટેલ ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તાર બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે. ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામા આવેલા બચાવ રાહત કાર્યો,આશ્રય સ્થાનોની વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી.

ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી હતી.વરસાદ પ્રભાવિત વિસ્તારોના હવાઇ નિરીક્ષણ અને સ્થળ મુલાકાત લીધી.

Bhupendra Patel

રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીમાં પુરની પરિસ્થિતિ ઉભી થઇ છે. તેમજ નિચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે ભારે વરસાદને પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યના આઠ જિલ્લાને રેડ અલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમા સુરત, તાપી, નર્મદા, નવસારી ડાંગ, ભરૂચ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X