ગાંધીનગર સંસદીય મતવિસ્તારની બૃહદ બેઠકમાં સહભાગી થવાના હોવાથી આજે મુખ્યમંત્રી મુલાકાતીઓને મળી શકશે નહી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે મંગળવારે તા. ૧૧મી જુલાઈએ નાગરિકો, પ્રજા વર્ગો તેમજ જનપ્રતિનિધિઓને મુલાકાત માટે મળી શકશે નહીં. મુખ્યમંત્રી ગાંધીનગર સંસદીય મતવિસ્તારની પૂર્વનિર્ધારિત બૃહદ બેઠકમાં સહભાગી થવાના હોવાથી આવતી કાલે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે મુલાકાત માટે લોકોને મળશે નહિ.

Bhupendra patel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X