For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલેક્ટર,જિલ્લા પોલીસ વડા સહીત ઉચ્ચ અધિકારીઓએ સભા સ્થળ પર નિરીક્ષણ કરી મિટિંગ યોજી

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીઓને લઈ પૂર્વપટ્ટીના છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીમાં ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ જે  ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લાની ત્

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીઓને લઈ પૂર્વપટ્ટીના છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીમાં ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ જે 1 ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા મત વિસ્તારના મતદારો, નાગરિકોની જાહેર સભાને સંબોધન કરશે.

NARENDRA MODI

છોટાઉદેપુંર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકને કબજે કરવા કોંગ્રેસ ભાજપ એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે જિલ્લાની ત્રણ બેઠકો પૈકી બે બેઠકો પર કોંગ્રેસનું કબજો છે ત્યારે એક બેઠક પર ભાજપનું કબજો છે આ વખતે ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ત્રણેય બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે તેઓ ચોક્કસ કહી શકાય તેઓમાં છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો કબજે કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી 1 ડિસેમ્બરના રોજ બોડેલી ખાતે સભા ગજવશે

બોડેલીના તાલુકા સેવાસદનની બાજુના મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યુ સભા મંડપ તેમજ સભા સ્થળની બિલકુલ પાછળ ના ભાગે ત્રણ હેલિપેડ બનાવવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી બે દિવસમાં 50 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામા આવ્યુ છે

English summary
The Collector inspected the place regarding the visit of PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X