વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ભારતીય નૌ સેનાના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન-ચીફ વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ ગાંધીનગરમાં લીધી હતી. તેઓ ફેબ્રુઆરી-ર૦ર૩માં આ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ તરીકે નિયુકત થયા છે. આ વેસ્ટર્ન નેવલ કમાન્ડના કાર્યક્ષેત્રમાં ગુજરાત ઉપરાંત મુંબઇ, મહારાષ્ટ્ર અને દીવ-દમણનો સમાવેશ થાય છે.

વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન-ચીફ વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ પ્રથમ મુલાકાત દરમિયાન શુભેચ્છાના પ્રતિક રૂપે ઇન્ડીયન નેવીની આઇ.એન.એસ મોર્મુ ગાઓ બોટની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન આ સૌજ્ન્ય મુલાકાતમાં જોડાયા હતા.
More From
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
