સ્પોર્ટસ ઓર્થોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરની કચેરીનું સરનામુ બદલાયું
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરની કચેરી ડૉ.જીવરાજ મહેતા ભવન, બ્લોક નં-૧૪, ગાંધીનગર ખાતે કાર્યરત હતી. હવેથી આ કચેરી વહીવટી બિલ્ડિંગ સેકટર-૧૩, ગાંધીનગર ખાતે કાર્યરત રહેશે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરની કચેરી ડૉ.જીવરાજ મહેતા ભવન, બ્લોક નં-૧૪, ગાંધીનગર ખાતે કાર્યરત હતી. હવેથી આ કચેરી વહીવટી બિલ્ડિંગ સેકટર-૧૩, ગાંધીનગર ખાતે કાર્યરત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની કચેરી હવેથી સેકટર-૧૩-બી, ખ-૩ સર્કલ નજીક, વાવોલ રેલ્વે ક્રોર્સીંગ પાસે, EVM વેર હાઉસ કચેરીની બાજુમાં, ગાંધીનગર, પીન-૩૮૨૦૧૬માં બેસશે. આથી નાગરિકો, તમામ સરકારી કચેરીઓ તથા લાગતા વળગતા તમામ વ્યક્તિઓ અને પ્રજાજનોને હવે પછીનો પત્ર વ્યવહાર કે રૂબરૂ મુલાકાત માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના નવા સરનામે સંપર્ક તથા પત્ર વ્યવહાર કરવાનો રહેશે એમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવાયું છે.

Click it and Unblock the Notifications