For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી તરીકે શપથ લેનાર મંત્રીઓ આજે પદભાર સંભાળશે

ગુજરાત વિધાનસભાની નવી રચેયાલી સરકારના તમામ મંત્રીઓ આજે વિજય મુહૂર્તમાં પોતાના મંત્રી તરીકેનો પદભાર સંભાળશે. ભૂપેન્દ્ર પટેલ સરકમારં 16 જેટલા માંત્રીઓએ પ્રધાનંમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિતના મહાનુ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની નવી રચેયાલી સરકારના તમામ મંત્રીઓ આજે વિજય મુહૂર્તમાં પોતાના મંત્રી તરીકેનો પદભાર સંભાળશે. ભૂપેન્દ્ર પટેલ સરકમારં 16 જેટલા માંત્રીઓએ પ્રધાનંમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવની જાહરીમાં શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ આચાર્યદેવવ્રત દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 16 મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.

VIDHANSABHA

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઇ હતી. આ ચૂંટણી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લડાઇ હતી. જેમા ભાજપના મોટા ભાગના સિનિયર નેતાઓને બેસાડી દેવામાં આવ્યા હતા. એન્ટી ઇન્કમ્બન્સીમાં ભાજપ દ્વારા નવા ચહેરાને જ પ્રાધાન્ય આપ્યુ હતુ. જેના લીધે ભાજપની ગુજરાત વિધાનસભામાં 156 જેટલી બેઠકો પર જીત થઇ હતી.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આજે નવ નિયુક્ત મંત્રીઓ પોતાનો પદભાર સંભાળી લેશે તેમજ મંત્રીઓ સાથે વિભાગોની કામગીરીને લઇને માહિતી મેળવશે તેમજ આવતી કાલથી કમૂતરા શરૂ થતા હોવથી મંત્રીઓ શુભ મુહૂર્ત પોતાના પદભાર સંભાળી લેશે.

English summary
The newly appointed 16 MLAs will take office today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X