પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં પુલ દર્ઘટનામાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબીમાં ઝુલતા પલની બનેલી દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને ઝલતા પુલ તુટવાની માહિતી ગૃહમત્રી હર્ષ સઁઘવી પાસેથી મેળવી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબીમાં ઝુલતા પલની બનેલી દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને ઝલતા પુલ તુટવાની માહિતી ગૃહમત્રી હર્ષ સઁઘવી પાસેથી મેળવી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ તેમની સાથે ઉપસ્થિત હતા.

પીએમ મોદીએ સાથે જ મોરબી સિવિલ હોસ્પિટલમાં જઇને ઇજાગ્રસ્ત સાથે વાત કરીને તેમને આશ્વાસન આપ્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતા પહેલા હોસ્પિટલની કલર કરવામાં આવતા તેને લઇને સોશિલય મીડિયામાં ભારે ટી્કા થઇ હતી.
પીએમ મોદીએ મોરબીના એસપી ઓફિસમાં જઇને ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર ઘટનાની વિગત મેળવીને પીડિતોને સહાય જલ્દી અને સરળતાથી કોઇ પણ પ્રકારની હેરાનગતી વગર મળે તેમ કહ્યુ હતુ. સાથે તેમના દ્વારા મોરબીના દુર્ઘટનાામાં માર્યા ગયેલા પરિવારના પીડિતો સાથે વાત કરી હતી.
મોરબી જિલ્લા કલેક્ટરે પ્રધાનમંત્રી સાથે કરવામાં આવેલ બેઠક અંગે વાત કરતા જણાવ્યુ ંહતુ કે, પીડિતોને જલ્દી સહાય પુરી પાડવામાં આવે તેમ જણાવ્યું હતુ.












Click it and Unblock the Notifications
