જસ્ટીસ કે.એસ ઝવેરીએ ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત અંગેનો અહેવાલ સીએમને સોપ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે રચેલા સ્વતંત્ર પંચનો અહેવાલ આ પંચના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટીસ કે.એસ. ઝવેરીએ ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે સુપ્રિમ કોર્ટે આપેલા નિર્દેશ અનુસાર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવા રચવામાં આવેલા જસ્ટીસ કે.એસ. ઝવેરી કમિશને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો છે.












Click it and Unblock the Notifications
