For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્ડ કંપનીને પાણીના ભાવે આપેલી જમીન પરત લેવાની માગ કરતા વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર

રાજ્ય સરકાર ફોર્ડ ઇન્ડિયા અને ટાટા વચ્ચે બે દિવસ પહેલા થયેલા ત્રિ પક્ષીય કરારને લઇને વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સરકાર રાજ્યને ઓટો મોબાઇલનું હબ બનાવાને લઇને કરવામં આવતા દાવા સામે સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર ફોર્ડ ઇન્ડિયા અને ટાટા વચ્ચે બે દિવસ પહેલા થયેલા ત્રિ પક્ષીય કરારને લઇને વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સરકાર રાજ્યને ઓટો મોબાઇલનું હબ બનાવાને લઇને કરવામં આવતા દાવા સામે સવાલ ઉઠાવ્યા છે.

SHAILESH PARAMAR
ફોર્ડ ઈન્ડિાયાનો પ્લા ન્ટજ હસ્તલગત કરવા ફોર્ડ ઈન્ડિંયા, ટાટા અને રાજ્યન સરકાર વચ્ચેિ ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યાે છે અને રોજગારી આપવાની વાત થઈ છે તે પાયાવિહોણી હોવાનું જણાવતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યત સરકાર દ્વારા ફોર્ડ ઈન્ડિનયા પ્રા. લિ.ને નોર્થકોટપુરા, તા. સાણંદ, જિ. અમદાવાદમાં ૧૮,૬૩,૬૮૭ ચો.મી. જમીન રૂ. ૧,૧૦૦ પ્રતિ ચો.મી.ના પાણીના ભાવે ફાળવવામાં આવેલ અને અન્યમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ. ફોર્ડ ઈન્ડિડયાએ તેનો પ્લાવન્ટ ઘણા સમયથી બંધ કરી દીધો છે. ફોર્ડ કંપની દ્વારા મોટી સંખ્યારમાં રોજગારી આપવાની વાત થઈ હતી તેમાં ફક્તા ૩,૦૪૩ લોકોને જ રોજગારી આપી શકી હતી.

ફોર્ડ ઈન્ડિંયાનો પ્લાઅન્ટથ હસ્તકગત કરવા ફોર્ડ ઈન્ડિપયા, ટાટા અને રાજ્યા સરકાર વચ્ચેી ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યાફ છે અને રોજગારી આપવાની વાત કરી છે તે પાયાવિહોણી છે. રોજગારીના નામે કરોડો રૂપિયાની જગ્યાક ટાટા કંપનીને આપી દેવામાં આવી છે. ટાટા કંપની પોતે પણ રોજગારી આપી શકી નથી. ફક્તયને ફક્તય રોજગારીના નામે જમીનોનો વેપલો કરવામાં આવે છે. ફોર્ડ કંપનીએ પ્લાીન્ટ બંધ કર્યો છે ત્યાયરે સરકારે તેને સસ્તાા ભાવે આપેલ જમીન પોતાના હસ્તેક પરત લેવી જોઈએ. ગુજરાતને કાર ઉત્પાાદનનું હબ બનાવવાનો ફુગ્ગોા ફુટી ગયો છે તેવો આક્ષેપ શ્રી શૈલેષ પરમારે કર્યો હતો.

શૈલેષ પરમારે જણાવ્યુંબ હતું કે, રાજ્યે સરકારે લાલ જાજમ બિછાવીને ટાટા કંપનીને નેનો કારના ઉત્પા દન માટે આવકારી હતી. નેનો કારનું ઉત્પા દન કરવા માટે ટાટા મોટર્સ લિ.ને ૪૪,૫૧,૭૦૦ ચો.મી. જમીન પ્રતિ ચો.મી. રૂ. ૯૦૦ લેખે ફાળવવામાં આવેલ. ટાટા કંપનીને ૨૦ વર્ષ પછી ચુકવવાની શરતે ૦.૧%ના વ્યાિજે કરોડો રૂપિયાની લોન આપવામાં આવેલ, સ્ટેવમ્પ ડયુટી, રજીસ્ટ્રે શન ચાર્જ અને ટ્રાન્સ૦ફર ચાર્જમાંથી મુક્તિચ આપવામાં આવેલ, ટુ લેન/ફોર લેન રોડની કનેકટીવીટી કરી આપવામાં આવેલ, ૨૦૦ કેવીએ પાવર સપ્લાીય ડબલ સર્કીટ પ્રોજેટ સ્થંળ સુધી આપવામાં આવેલ, ઈલેકટ્રીસીટી ડયુટીમાં માફી આપવામાં આવેલ, પ્રોજેકટ સ્થીળ સુધી ૧૪,૦૦૦ કયુબિક મીટર દરરોજ પાણીનો સપ્લામય, હઝારડસ્ટવના નિકાલની સુવિધા અને ટ્રીટ કરેલ પાણીના નિકાલની મંજુરી, પ્રોજેકટ સ્થિળ સુધી નેચરલ ગેસ પાઈપલાઈન વગેરે લાભો રાજ્ય સરકારે નાગરીકો પાસેથી ટેકસરૂપે મેળવેલ નાણામાંથી આપેલ. ટાટાને નેનો માટે સરકારે જમીન આપી, તેમાં નેનો કારનું ઉત્પાસદન તો થતું નથી પરંતુ સ્થામનિકોને પણ પૂરતા પ્રમાણમાં રોજગારી આપવામાં આવતી નથી. ફોર્ડ ઈન્ડિતયા પ્રા. લિ.માં પણ સ્થાેનિકોને રોજગારી આપવામાં આવતી નથી ત્યા રે ફોર્ડ કંપની ટાટાને વેચીને કરોડો રૂપિયા ઉભા કરે તેમાં રાજ્યુ સરકારે સહકાર આપવાના બદલે ફોર્ડ કંપનીને પાણીના ભાવે આપેલ જમીન પોતાના હસ્તાક પરત લેવી જોઈએ તેવી માંગણી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કરી હતી.

English summary
The state government had entered into a tripartite agreement between Ford India and Tata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X