For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસ સંભારણા દિવસઃ ભીની આંખે શહીદોને અર્પિત કરાઇ શ્રધ્‍ધાંજલિ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 21 ઓક્ટોબરઃ શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ફરજ દરમ્‍યાન મૃત્‍યુ પામેલા પોલીસ અધિકારીઓ/જવાનોને શ્રધ્‍ધાંજલિ આપવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુરે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્‍મારક, શાહીબાગ પોલીસ સ્‍ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્‍ધાંજલિ આપી જણાવ્‍યુ હતું કે પોતાના દેશ માટે સેવા, ફરજ નિભાવતાં પોતાના પ્રાણ ન્‍યોછાવર કરનાર દેશના શહીદોને હું નમન કરુ છું.

ગુજરાતના જવાનોએ પણ દેશ સેવા કરતાં જેણે પોતાના પ્રાણ ગુમાવ્‍યા છે તેવા શહીદોને શ્રધ્‍ધાંજલિ અર્પુ છું અને અમે પણ દેશવાસીઓ માટે ખડેપગે તૈયાર છીએ. આ પ્રસંગે હોમગાર્ડના ડીજીપી એચ. પી. સીંગ, અધિક પોલીસ મહાનિદેશક પ્રમોદ કુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા તેમજ ભૂતપૂર્વ ડી.જી.પી. તથા અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓએ શહીદોને શ્રધ્‍ધાંજલિ અર્પી સલામી આપી હતી.

સમગ્ર ભારતમાં કુલ-64૨ પોલીસ અધિકારી/કર્મચારીઓ પોતાની ફરજ દરમ્‍યાન બહાદુરીપૂર્વકની કામગીરી દાખવી વીરગતિ પામેલ છે. ગુજરાતના 0૫ પોલીસ કર્મચારીઓ ફરજ દરમિયાન શહીદ થયેલ છે, જેમાં (1) અરવિંદભાઇ બાબુલાલ અસારી (2) અશ્વિનભાઇ નરસીભાઇ સોલંકી (3) રાજેશભાઇ પિતાંબરભાઇ મેણીયા (4) પ્રવિણસિંહ અને (5) ડાયાભાઇ દાનસંગજી ધરણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ-03, અંદમાન અનેનિકોબાર ઇસલેન્‍ડસ-01, અરૂણાચલ પ્રદેશ-03, બિહાર-16, છત્તીસગઢ-19, દિલ્‍હી-12, હિમાચલ પ્રદેશ-06, જમ્‍મુઅનેકાશ્‍મીર-16, ઝારખંડ-18, કર્ણાટક-10, કેરાલા-02, મધ્‍યપ્રદેશ-04, મહારાષ્‍ટ્ર-16, મણીપુર-03, મેઘાલયા-09, નાગાલેન્‍ડ-01, ઓડિસા-06, પંજાબ-205, રાજસ્‍થાન-03, તામીલનાડુ-01, ઉત્તરાખંડ-16, ઉત્તરપ્રદેશ-126, પશ્ચિમ બંગાળ-18, BSF-42, CBI-02, CISF-07, CRPF-43, ITBP-11, NCB-01, NIA-01, RPF-13, SPG-01, SSB-02નો સમાવેશ થાય છે.

શહીદોને અર્પિત કરાઇ શ્રધ્‍ધાંજલિ

શહીદોને અર્પિત કરાઇ શ્રધ્‍ધાંજલિ

શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્‍મારક, શાહીબાગ પોલીસ સ્‍ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્‍ધાંજલિ આપી હતી.

English summary
Tributes paid to slain cops on Police Divas in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X