દેશમાં બાળકોએ એકસાથે સૂર્યનમસ્કાર કરી સર્જ્યો વિક્રમ
અમદાવાદ, 18 ફેબ્રુઆરી: સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં એક નવો જ વિશ્વ વિક્રમ સ્થાપવામાં આવ્યો. દેશભરમાં ઠેર ઠેર સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સૂર્યનમસ્કાર કર્યા હતા.
ગુજરાતમાં પણ અમદાવાદ રિવરફ્રંટ ખાતે હજારોની સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં ભાગ લઇ વિવેકાનંદનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ સૂર્યનમસ્કારના ફાયદા જાણી અન્યોને રોજ સૂર્યનમસ્કાર કરવાની પ્રેરણા આપી હતી.
સ્વામી વિેવેકાનંદે યોગ અને ધ્યાનનું જ્ઞાન પશ્ચિમી દેશો સુધી પહોંચા઼ડ્યું હતું. સૂર્યનમસ્કારનો આ કાર્યક્રમ દેશના અલગ અલગ રાજ્યોમાં મોટાપાયે યોજાયો હતો. રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં શાળાના બાળકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. આ ઉપરાંત મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રમાં પણ સામુહિક સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. બિહારમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ વિરોધ અને વિવાદની વચ્ચે સૂર્યનમસ્કાર કર્યા હતા.
અત્રે અમદાવાદ રિવરફ્રંટ ખાતે વિદ્યાર્થીઓના સામુહિક સૂર્યનમસ્કારને જુઓ તસવીરોમાં

દેશમાં કરોડો બાળકોએ એકસાથે સૂર્યનમસ્કાર કરી સર્જ્યો વિક્રમ
સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં એક નવો જ વિશ્વ વિક્રમ સ્થાપવામાં આવ્યો. દેશભરમાં ઠેર ઠેર સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બે કરોડથી પણ વધારેની સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સૂર્યનમસ્કાર કર્યા હતા.