ગુજરાત : કેન્દ્રીય જળસંસાધન મંત્રી ઉમાભારતીએ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી
ગાંધીનગર, 22 સપ્ટેમ્બર : આજે ગાંધીનગર ખાતે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ઉમા ભારતીએ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉમાભારતીએ મુખ્યમંત્રી સાથે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિષયક પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી રિવરફ્રન્ટની શરૂઆત વેળાએ અમદાવાદના તત્કાલિન પ્રભારી મંત્રી હતા તેથી તેમણે પણ સાબરમતી રિવરફ્રન્ટની વિસ્તૃત માહિતીથી કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા.













Click it and Unblock the Notifications
