સગર્ભા સ્ત્રીઓ અને મમ્મીઓની અનોખી નવરાત્રી!

નવરાત્રીમાં નાચવું કોને ના ગમે. દરેકનું મન તો થાય જ કે નવરાત્રીમાં ગરબાનો એક રાઉન્ડ તો મારી જ લઉં. પણ જ્યારે તમે માં બનવાનો હોવ ત્યારે ગરબા રમતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું પડે છે. અને મોટા ભાગની સ્ત્રીઓ આવા સમયે ગરબા કરવાનું ટાળે જ છે.

ત્યારે આવી જ મહિલાઓને માટે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે એક ખાસ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલમાં માં બનેલી મહિલાઓ અને સગર્ભા સ્ત્રીઓને ધ્યાનમાં રાખી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

એટલું જ નહીં તેમાં હાલમાં જ પપ્પા બનેલા ભાઇઓને તેમના ભૂલકા સાથે ગરબો કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. ત્યારે વસ્ત્રાપુરના આલ્ફા વન મોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હાથમાં દૂધની બોટલ લઇને નાચતી મમ્મીઓ કેટલીક ક્યૂટ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મમ્મી અને બેબી

મમ્મી અને બેબી

આ ગરબા કાર્યક્રમમાં હાથમાં પાણી અને દૂધની બોટલ લઇને તેમના નાના ભૂલકાઓ સાથે મમ્મીઓએ કર્યા ગરબા.

સગર્ભા સ્ત્રીઓ

સગર્ભા સ્ત્રીઓ

ત્યારે સગર્ભા સ્ત્રીઓએ પણ ખૂબ જ હોશથી આ ગરબામાં રમ્યા ગરબા.

મમ્મીઓની નવરાત્રી

મમ્મીઓની નવરાત્રી

ત્યારે વસ્ત્રાપુરના આલ્ફામોલમાં ખાસ મમ્મી અને તેમના નાના નાના બેબી માટે નવરાત્રીનું આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

પપ્પાઓનો વટ

પપ્પાઓનો વટ

તેમાં હાલમાં જ પપ્પા બનેલા પતિઓએ પણ નવરાત્રીનો રંગ કંઇ આ રીતે રાખ્યો.

ગરબા

ગરબા

ત્યારે આ અનોખામાં ગરબામાં બાળકોને મઝા આવી કે નહીં ખબર નહીં ગરબા રમતી મમ્મીઓને મઝા જરૂરથી પડી હોય તેવું લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X