Vadodara MNC Result 2021 Live: પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલની હાર
Vadodara MNC Result 2021 Live: વડોદરાના 19 વોર્ડની 76 બેઠકો પર મત ગણતરી
- વડોદરાના વોર્ડ નંબર 16માં કોંગ્રેસ-ભાજપને 2-2 બેઠક.
- સતીષ પટેલે હાર બાદ કહ્યું- અમે ડોર ટૂ ડોર કેમ્પેન કર્યાં, અમને પેનલ ટૂ પેનલ વોટ પણ મળ્યું. આખરે આ પ્રજા છે જે મત આપે તે સ્વીકારવો પડે છે.
- વડોદરા વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ જીતી, પૂર્વ સ્ટેંડિંગ કમિટીના ચેરમેન સતીષ પટેલની હાર.
- ભાજપે કોંગ્રેસની પેનલ તોડી. વોર્ડ નંબર 16માં ભાજપ ઘણા વર્ષો બાદ બે બેઠકો જીતી
- વડોદરા: વોર્ડ 16 માં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત. ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલ ની જીત.
-શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ 4 બેઠક પર આગળ
- વડોદરામાં કુલ 76 બેઠક પર મતગણતરી ચાલી રહી છે, બહુમતી માટે 39 સીટની જરૂર.

વડોદરામાં 9 વાગ્યેથી મતગણતરી હાથ ધરાશે. સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાશે જે અંતર્ગત વડોદરા મત ગણતરી કેન્દ્રો પર પોસ્ટલ બેલેટ્સની પેટીઓ પહોંચાડી દેવામાં આવી છે. વડોદરામાં ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કલેક્ટર સાહેબના હુકમ મુજબ જેટલા વોર્ડના ઉમેદવારો અને મતગણતરીના એજન્ટો છે તેમને જ મત ગણતરી કેન્દ્રો પર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વડોદરા મનપાના પરિણામ ઓનલાઈન જોઈ શકાશે. એક વોર્ડમાંથી એક જ એજન્ટને પ્રવેશ આપવામાં આવશે. વડોદરા મનપાના 19 વોર્ડની 76 બેઠકો પર મતગણતરી થઈ રહી છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
