Valsad Rain Update: વાપી-વલસાડમાં તારાજી, ભારે વરસાદે બગાડ્યા સુરતના સુર

Valsad Rain Update: દક્ષિણ ગુજરાતના ભાગોમાં રવિવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વલસાડ અને સુરત જિલ્લા સહિત અનેક સ્થળોએ પાણી ભરાઈ જવા અને ટ્રાફિક ખોરવાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.

જ્યારે વલસાડમાં બે કલાકમાં (સવારે 6 થી 8 વાગ્યા સુધી) લગભગ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સુરતના મહુવામાં આ સમયગાળામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Valsad Rain Update

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, સુરત શહેર અને ઉમરગામમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. પલસાણામાં લગભગ એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

સુરતના કતારગામ, ડભોલી, સિંગાપોર વિસ્તારમાં રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. વલસાડમાં ગરનાલુ (અંડરપાસ) થોડા સમય માટે પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર માટે બંધ રહ્યો હતો. ધરમપુર ચોકડી તરફ જવા માટે અંડરપાસ મહત્ત્વપૂર્ણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X