For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાતમાં થયા કરોડાના એમઓયુ, એક નજર

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 જાન્યુઆરી: આજે ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતે આવેલા ટાઉન હોલમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2013નું સમાપન સમારંભ યોજાયો હતો. સમિટ દરમિયાન હાઉસિંગ, એડ્યુકેશન, અને અન્ય વ્યાપારિક ક્ષેત્રે મહત્વના એમોયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

સમાપન દરમિયાન ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી સાહુએ જણાવ્યું કે ગઇ વખત કરતા આ વખતના સમિટને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તેમજ આ વખતના કાર્યક્રમો પણ ખુબ જ સારા રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ગઇ વખતે 251 જેટલા જ વક્તા હતા, જ્યારે આ વખતે 2011 જેટલા વક્તાઓએ જ્ઞાનસભર પરિસંવાદોનું સંબંધન કર્યુ.

mou
તેમણે જણાવ્યું કે આ વખતે ખુબજ સારો પ્રતિસાદ મેળવ્યો છે. તેમણે કહ્યુ કે ગઇ વખતે માત્ર 67 ઇવેન્ટ યોજાઇ હતી આ વર્ષે કુલ 127 ઇવેન્ટ યોજાઇ છે. અમે વિશ્વાસ આપીએ છીએ કે અમે આગળ પણ સારુ કામ કરીશું. 121 દેશોએ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લીધો. 2100 વિદેશી ડેલિગેશન્સે ભાગ લીધો.

કયા કયા ક્ષેત્રે કેટલાના એમઓયુ થયા

ટાટા હાઉસિંગ કં. લિ માં 3500 કરોડના એમઓયુ થયા

શિતલ ઇન્ફ્રામાં 1000 કરોડના એમઓયુ થયા

એફોર્ટેબલ હાઉસિંગ સેક્ટરમાં 1,35,000 કરોડના એમઓયુ થયા

સંકલ્પ બિસનેસ સેક્ટરમાં 5592 કરોડના એમઓયુ થયા

એમ.વી.ઓમ્ની પ્રોજેક્ટ ઇન્ડિયા લી.માં 3000 કરોડના એમઓયુ થયા

હેવથ્રોન ડેવલેપમેન્ટ કોર્પોરેશન યુએસએમાં 1000 કરોડના એમઓયુ થયા

એસએમઇ સેક્ટરમાં 12,886 આઇઓઆઇ થયા

કૂલ મળીને 17717 આઇઓઆઇ થયા

બેકરી અર્બન ડેવલોપમેન્ટ પ્રા. લિમાં 15000 એમઓયુ થયા

એસએમઇ થકી 2013માં 3,73,000 નોકરીની તકો ઉભી કરાશે

50 લાખથી વધારે મકાન બનાવવાની યોજના છે.

મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો માટે 22 લાખ મકાનો બંધાશે.

English summary
vibrant gujarat global summit 2013 have happens crore MoU.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X