Video: અ'વાદમાં આશરે 4 કરોડનું સોનું લૂંટાયું, જુઓ ફૂટેજ

અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં સોનાની લૂટંના દ્રશ્યો જીલાયા સીસીટીવી કેમેરામાં જુઓ કેવી ચપળતાથી લૂંટારાઓએ કરી આ લૂંટ

અમદાવાદના મીઠાખળી વિસ્તાર પાસે આવેલા એસઆઈએસ કંપનીમાં બે ચોરોએ સિક્યોરિટી ગાર્ડને મારીને અંદાજે 10 થી 12 કિલોના સોનાની લૂંટ ચલાવી હતી. આ લૂંટની ઘટના શુક્રવાર મોડી રાતના બની હતી. આશરે રાત્રીના બે વાગ્યા બાદ બે બુકાનીધારી શખ્સોએ આ કંપનીના સિક્યોરિટી ગાર્ડને માર મારીને 10-12 કિલો જેટલા સોનાની લૂંટ ચલાવી છે.

gold loot

નોંધનીય છે કે હાલના બજાર ભાવ પ્રમાણે આ સોનું આશરે ચાર કરોડથી વધારાની કિંમત ધરાવે છે. જો કે આટલી મોટી લૂંટ બાદ પોલીસનો કાફલો આ સ્થળે પહોંચ્યો હતા. અને આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે તેમજ ઘટના સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજને ચકાસવામાં આવી રહ્યા છે.

આ મામલે કંપનીના અધિકારીઓએ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી છે.
ત્યારે પોલીસ પાસે આ લૂંટનું જે સીસીટીવી ફૂટેજ છે તેનો વીડિયો જુઓ અહીં. જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે બે બુકનાધારીઓએ ચપળતાથી આ મોટી ચોરી કરી છે...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X