Video: નીતા અંબાણીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ ગુરુવારે દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા.

દેવભૂમિ દ્વારકામાં આઇપીએલની મુંબઈ ઇન્ડીયન ક્રિકેટ ટીમના માલિક નીતા અંબાણી શિશ નમાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી દ્વારકાધીશમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. અને જ્યારે પણ સમય મળે ત્યારે ગુજરાત સ્થિત દ્વારકાધીશના મંદિરની ખાસ મુલાકાત લે છે. ત્યારે અહીં આવેલા નીતા અંબાણીએ ભગવાન દ્વારકાધીશને થતી શૃંગાર આરતીમાં સામેલ થયા હતા. ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.

nita ambani

અગાઉ પણ આઇપીએલની 8 માં મુંબઇ ઇન્ડિયન ફાઇનલમાં ચેન્નઇને હારાવીને ચેમ્પિયન બન્યા બાદ ચેમ્પિયન ટીમના માલીક નીતા અંબાણી પરિવાર સાથે ભગવાન દ્વારિકાધીશના દર્શને આવ્યા હતા. અહીં તેમણે રાબેતા મુજબ ઠાકોરજીની પાદુકા પૂજન કર્યું હતું. મંદિરમાં નીતા અંબાણી એક પિંક ડ્રેસમાં સાદગી સભર જોવા મળ્યા હતા. અને તેમણે કેમરાથી દૂરી બનાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં તેમણે સંધ્યા આરતીમાં પણ હાજરી આપી હતી. ત્યારે જુઓ નીતા અંબાણીની મુલાકાતનો આ વીડિયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X