ગુજરાતની લગ્નની એ પરંપરા જ્યા દૂલ્ગાને સિગરેટ પીવડાવામાં આવે છે, વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ભારતના ઘણા ક્ષેત્રોમાં લગ્નમાં અનેક પ્રકારની પરંપરા નિભાવામાં આવે છે. આવી જ પરંપરા અનુસાર લગ્નની આવી રસમ છે. જેમા દુલ્હને સિગરેટ પીવડાવામાં આવે છે.
ભારતમાં પ્રાચીનકાળની અમુક પરંપરા આજે પણ જીવીત છે. જેનું વર્તમાનમાં કોઇ ઔચિત્ય નથી. પરતુ આ સમાજને પ્રભાવિત કરવામાં જવાબદાર સાબિત થઇ રહ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં લગ્નમાં આવી જ પરંપરા નિભાવામાં આવે છે. જેને ધુમ્રપાનને પ્રોત્સાહન આપનાર ગણાવામાં આવી રહી છે. જો કે તને અંહી ફક્ત પરંપરાનો ભાગ ગણાવામા આવે છે .પરતુ આ પરંપરાનો સંદેશ સમાજમાં નકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે. આવો જાણીએ આ કેવી પરંપરા છે. જે લગ્નમાં નિભાવામા આવે છે.

દાક્ષિણ ગુજરાત ઘણા ગામોમાં લગ્નમાં દુલ્હાને સિગરેટ પીવડાવીને સ્વાગત કરવામાં આવે છે. આ પરંપરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયલર થઇ રહ્યો છે. જો કે વિડિયો સાથે ડિસ્કલેમર પણ દેખાડવામાં આવ્યો છે. જેમા લખ્યુ છે કે," આ દક્ષિણ ગુજરાતની અમુક ગામોમાં જૂની પરંપરા છે. તે સ્મોકિગ પણ નથી કરતા
વીડિયોમાં તમે જોઇ શકો છો કે તેમણે સિગરેટ પીધી પણ નથી. ફક્ત પરંપરા માટે આ બધુ કર્યુ હતુ." પો્સ્ટ સાથે આગળ લખવામાં આવ્યુ હતુ કે, આ ફક્ત હસી મજાક માટે છે. આને વધારે ગંભીરતાથી લેવાની જરૂર નથી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સઉધીમાં 18 મીલિયન લોકો જોઇ ચૂક્યા છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર જૂહી કે પટેલમાં શેયર કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
