Video: પત્ની પર હાથ ઉપાડનાર તમાર પતિ, આ વીડિયો ખાસ જુએ

હિન્દીમાં એક કહેવાત છે ઊંટ અબ આયા પહાડ કે નીચે. આવું જ કંઇક સાક્ષતમાં થયું છે આ ગાંધીનગરના પતિ સાથે જેણે સાસરે આપ્યો છે મેથીપાક.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક માણસને ચાર-પાંચ લોકો દ્વારા જોરદાર પીટવામાં આવ્યો. તે માણસ બૂમો પાડતો હતો બાપા હવે નહીં કરું...બાપા માફ કરી દો. અને સામે પક્ષે લોકો બેટ અને હોકી સ્ટીકથી પકડી પકડીને યુવકને મારતા હતા. પહેલી નજરે થાય કે શું કામ આ બિચારા યુવકોને આવી રીતે મારવામાં આવી રહ્યો છે. પણ જ્યારે સાચું કારણ જાણશો તો તમને પેલી કહેવાત યાદ આવશે. જેવા સાથે તેવા. આ ઘટનના ગાંધીનગરની છે. જેની પીટાઇ થઇ રહી છે તેનું નામ હાર્દિક ભરવાડ છે. અને જે લોકો તેને મારી રહ્યા છે તે તેના સસરા અને સાળા છે.

gandhinagar

હાર્દિક પટેલ પર આક્ષેપ છે કે તેની ગર્ભવતી પત્નીના પેટમાં લાતો મારી તેનો ગર્ભ પડાવી દીધો. એટલું જ નહીં તેણે તેની પત્નીને તેટલું માર્યું કે તેની પત્નીની આંખ પર 7 ટાંકા આવ્યા. જે બાદ હાર્દિકની પત્ની રતન ભરવાડ પિયર જતી રહી હતી. પાછળથી હાર્દિક જ્યારે પત્નીને ગાંધીનગર લેવા આવ્યો ત્યારે સસરા અને સાળાએ ભેગા મળીને જમાઇની પીટાઇ કરી હતી. હાર્દિકની પત્ની રતન ભરવાડે મીડિયાને જણાવ્યું હતું કે તેનો પતિ તેને અનેક વાર મારતો હતો.

હાલ જે પછી આ વીડિયો સોશ્યલ મીડિયા માં વાયરલ થયો હતો. આ સમગ્ર ઘટના ગાંધીનગરના સેક્ટર 7માં બની હતી. જો કે સામે પક્ષે આ ઘટના પછી હાર્દિક ભરવાડ દ્વારા આ તમામ આરોપોને ફગાવવામાં આવ્યા હતા. હાર્દિકનું કહેવું છે કે સાસરા પક્ષ દ્વારા એબોર્શન માટે દબાણ કરવામાં આવતું હતું. વધુમાં હાર્દિકે પોલીસ દ્વારા તમામ સામે ફરિયાદ ન લેવાનો પણ આક્ષેપ મૂક્યો છે. ત્યારે આ ઘટનામાં કોણ સાચું કોણ ખોટું તે તો આવનારા સમય કહેશે. પણ બન્ને પક્ષે મારપીટ કરવી અને કાનૂને હાથમાં લેવો તે અયોગ્ય છે. તેમ છતાં હાલ તો સોશ્યલ મીડિયા પર લોકો જમાઇની આ પીટાઇને ખૂબ માણી રહ્યા છે. તો તમે પણ જુઓ આ વીડિયો અહીં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X