For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની ગુજરાતના વિકાસની વાત કેમ સાચી છે?

|
Google Oneindia Gujarati News

"સૌનો સાથ સૌનો વિકાસ" જેનું સૂત્ર છે એવા ગુજરાત રાજ્યના વિકાસના મોડલને અનેક રાજ્યોએ અપનાવ્યું છે અને અનેક બાબતોમાં કેન્દ્ર સરકારે વખાણ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ બાબતને ગર્વ સાથે ગુજરાત બહારના લોકો સમક્ષ રજૂ કરે છે ત્યારે કહેવાતા મોદી વિરોધીઓ તેમની સામે વિકાસના દાવા પોકળ હોવાની બૂમરાણ મચાવે છે. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે જો નરેન્દ્ર મોદીના ગુજરાતના વિકાસના દાવાઓ વાસ્તવમાં ખોટા જ હોય તો શા માટે કોઇ તેને પડકારી શકતા નથી? આ બાબત સ્પષ્ટ કરે છે કે મોદી હવામાં ગોળીબાર કરવામાં નહીં પણ પુરાવાઓ સાથે વાત કહે છે અને આ માટે તેમના દાવાઓ સામે વિરોધીઓની પીપૂડી વાગી જાય છે.

કોઇ પણ રાજ્યના વિકાસ માટે રાજ્ય પાસે પુરતા નાણા હોવા જરૂરી છે. ગુજરાત સારો વિકાસ કરી શક્યું છે કારણ કે તેની પાસે પુરતા નાણા હોવા સાથે તે યોગ્ય સ્થાને ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતનું વાર્ષિક અંદાજ પત્ર નુકસાન નહીં પણ નફો કરે છે. ગુજરાતનું વાર્ષિક અંદાજપત્ર દર્શાવે છે કે સરકારના વહીવટી આયોજન અને યોગ્ય દિશામાં પ્રયાસોથી નાણાકીય વર્ષ 2012-13માં રૂપિયા 796.45 કરોડની પુરાંત રહી હતી. આ કારણે જ સરકાર પોતાની વર્ષ 2013-14માં વાર્ષિક વિકાસ યોજનાઓના કદમાં 14.70 ટકાનો વધારો કરવા સક્ષમ બની છે. નાણાકીય વર્ષમાં વિકાસની યોજનાઓ પાછળ સરકારે રૂપિયા 58,500નો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.

વિરોધીઓ ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદી સામે આક્ષેપો કરે છે કે સરકાર પાણીની જેમ પૈસા ખર્ચે છે અને તેને વેડફે છે. આ સામે ગુજરાત સરકારે તૈયાર કરેલા આયોજન પર એક નજર નાખવાની જરૂર છે. રાજ્ય સરકારનું વર્ષ 2013-14નું અંદાજપત્ર જ પોકળ આક્ષેપબાજી કરનારાઓની બોલતી બંધ કરવા માટે પૂરતું છે. આવો જાણીએ નરેન્દ્ર મોદીના દાવાઓને કેમ કોઇ પડકારી શકતું નથી?

ગુજરાત કરે છે આપના ફાયદાની વાત

ગુજરાત કરે છે આપના ફાયદાની વાત

ગુજરાતનું વાર્ષિક અંદાજ પત્ર નુકસાન નહીં પણ નફો કરે છે. ગુજરાતનું વાર્ષિક અંદાજપત્ર દર્શાવે છે કે સરકારના વહીવટી આયોજન અને યોગ્ય દિશામાં પ્રયાસોથી નાણાકીય વર્ષ 2012-13માં રૂપિયા 796.45 કરોડની પુરાંત રહી હતી. આ કારણે જ સરકાર પોતાની વર્ષ 2013-14માં વાર્ષિક વિકાસ યોજનાઓના કદમાં 14.70 ટકાનો વધારો કરવા સક્ષમ બની છે. નાણાકીય વર્ષમાં વિકાસની યોજનાઓ પાછળ સરકારે રૂપિયા 58,500નો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમા સૌથી વધારે ખર્ચ વિકાસ કાર્યો પાછળ

ગુજરાતમા સૌથી વધારે ખર્ચ વિકાસ કાર્યો પાછળ


ગુજરાત સરકારનો વર્ષ 2013-14નો ખર્ચનો અંદાજ જોઇશું તો ખ્યાલ આવશે કે સરકારે સૌથી વધારે રકમ એટલે કે કુલ ખર્ચના 67.57 ટકા રકમ વિકાસ કાર્યો પાછળ ખર્ચ કરવાનો અંદાજ મૂક્યો છે.

પારદર્શી હિસાબો કરે છે વિરોધીઓની બોલતી બંધ

પારદર્શી હિસાબો કરે છે વિરોધીઓની બોલતી બંધ

હિસાબ 2013-14

વિકાસકાર્યો પાછળ ખર્ચ - 76,679.17 કરોડ રૂપિયા
બિનવિકાસના કાર્યો પાછળ ખર્ચ - 29,542.74 કરોડ રૂપિયા
જાહેર દેવાની ચૂકવણી - 6,217.84 કરોડ રૂપિયા
લોન અને એડવાન્સ - 69.38 કરોડ રૂપિયા
સહાય અને મદદ - 178.10 કરોડ રૂપિયા
કુલ ટ્રાન્ઝેક્શન - 796.45 કરોડ રૂપિયા
કુલ જાવક - 1,13,483.68 કરોડ રૂપિયા

વિકાસના કયા ક્ષેત્રમાં કેટલો ખર્ચ કરાશે

વિકાસના કયા ક્ષેત્રમાં કેટલો ખર્ચ કરાશે


ગુજરાત સરકારનું અંદાજપત્ર 2013-14 જોઇએ તો સરકારે સૌથી વધારે ખર્ચની જોગવાઇ કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે કરી છે. ત્યારે બાદ શિક્ષણ, રમતગમત અને કલાક્ષેત્રમાં, ત્યાર બાદ પાણી પુરવઠા, સ્વચ્છતા, હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટના ક્ષેત્રમાં કરી છે. ત્યારે ગુજરાત સરકાર માત્ર 5 ઉદ્યોગપતિઓના લાભ માટે કામ કરે છે તેવો દાવો કયા આધારે કરી શકે અને મોદીને કેવી રીતે પડકારી શકે તે સમજવાની બાબત છે.

ક્ષેત્રવાર ખર્ચનું પ્રમાણ

ક્ષેત્રવાર ખર્ચનું પ્રમાણ


કૃષિ, સિંચાઇ, ગ્રામીણ વિકાસ - 23.2 ટકા
શિક્ષણ, રમત, આર્ટ અને કલ્ચર - 20.4 ટકા
પાણી પુરવઠા, સ્વચ્છતા, હાઉસિંગ, અર્બન ડેવલપમેન્ટ - 14.8 ટકા
ઉર્જા, ઉદ્યોગ અને ખાણ-ખનીજ - 10.5 ટકા
પરિવહન, વિજ્ઞાન અને તકનીકી, પર્યાવરણ - 8.7 ટકા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ - 7.1 ટકા
સામાજિક કલ્યાણ અને પોષણ - 5.5 ટકા
અન્ય સામાજિક સેવાઓ - 5.1 ટકા
જનરલ ઇકો સર્વિસ - 4.7 ટકા

રાજ્યનું ક્ષેત્રવાર આયોજન પ્રમાણ વર્ષ 2013-14

રાજ્યનું ક્ષેત્રવાર આયોજન પ્રમાણ વર્ષ 2013-14


સામાજિક સેવા - 42.03 ટકા
સિંચાઇ અને પૂર નિયંત્રણ - 21.64 ટકા
પરિવહન - 8.56 ટકા
ઉર્જા - 8.54 ટકા
કૃષિ અને આનુષાંગિક સેવાઓ - 6.43 ટકા
ઉદ્યોગ અને ખનીજ - 4.20 ટકા
સામાન્ય આર્થિક સેવા - 3.05 ટકા
ગ્રામીણ વિકાસ - 2.85 ટકા
સંદેશા વ્યવહાર - 1.36 ટકા
વિજ્ઞાન, તકનીકી, પર્યાવારણ - 0.72 ટકા
સ્પેશ્યલ વિસ્તાર કાર્યક્રમ - 0.39 ટકા
સામાન્ય સેવા - 0.23 ટકા

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14


સામાજિક સેવા - 3,763.57 કરોડ રૂપિયા

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14


સિંચાઇ અને પૂર નિયંત્રણ - 12,660.12 કરોડ રૂપિયા

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14


પરિવહન - 5,006.70 કરોડ રૂપિયા

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14


ઉર્જા - 4,996.10 કરોડ રૂપિયા

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14


કૃષિ અને આનુષાંગિક સેવાઓ - 3,763.57 કરોડ રૂપિયા

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14


ઉદ્યોગ અને ખનીજ - 2,455.00 કરોડ રૂપિયા

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14


સામાન્ય આર્થિક સેવા - 1,786.03 કરોડ રૂપિયા

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14


ગ્રામીણ વિકાસ - 1,664.13 કરોડ રૂપિયા

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14


સંદેશા વ્યવહાર - 795.81 કરોડ રૂપિયા

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14


વિજ્ઞાન, તકનીકી, પર્યાવારણ - 432.06 કરોડ રૂપિયા

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14


ખાસ વિસ્તાર કાર્યક્રમ - 229.45 કરોડ રૂપિયા

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14

ક્ષેત્રવાર જોગવાઇ વર્ષ 2013-14


સામાન્ય સેવા - 133.69 કરોડ રૂપિયા

English summary
Why Narendra Modi is right on Gujarat's development issue?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X