For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા IAS અને IPS વચ્ચે ગાયના લીધે થઇ ટક્કર

છેલ્લા કેટલાક વર્ષોથી બે મહિલા અધિકારી નેહા અને ઉષા રાડ્ડા વચ્ચે અવારનવાર અણબનાવ બની રહ્યા છે. મળતી માહિતી મુજબ પહેલા આ બન્ને અધિકારીઓ એક સાથે હળીમળીને રહેતી હતી.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક વર્ષોથી બે મહિલા અધિકારી નેહા અને ઉષા રાડ્ડા વચ્ચે અવારનવાર અણબનાવ બની રહ્યા છે. મળતી માહિતી મુજબ પહેલા આ બન્ને અધિકારીઓ એક સાથે હળીમળીને રહેતી હતી. પરંતુ એક ગાયના કારણે તેમની વચ્ચે બોલાચાલ થઇ હતી અને ઝઘડો એટલો વધી ગયો હતો કે આ મામલો છેક CM ઓફીસ સુધી પહુંચી ગયો છે.

શું છે મામલો

શું છે મામલો

ગાંધીનગરમાં એક વીચીત્ર બનાવ બન્યો છે. જેમાં બે મહિલા અધિકારીઓ વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો છે. જોકે આ વિવાદ કોઇ વહીવટી બાબતનોને કારણે નહી પરંતુ એક ગાયને કારણે બીચક્યો છે.

બન્ને વચ્ચેની મીત્રતા

બન્ને વચ્ચેની મીત્રતા

બન્ને મહિલા અધિકારિઓ વચ્ચે ખુબ સારા સંબંધો હતા. બન્ને દરેક કામ એક સાથે કરતી અને હંમેશા હળીમળીને રહેતી હતી. જોકે ઉષા તેની ગીર પ્રજાતિની ગાયનું દૂધ નેહાને મોકલતી હતી. પરંતુ 26 ડિસેમ્બરે બન્ને વચ્ચે વાતવાતમાં વિવાદ થઇ ગયો હતો.

ઉષાના આરોપ

ઉષાના આરોપ

IPS અધિકારી ઉષા રાડ્ડાએ નેહા પર એવા આક્ષુપો કર્યા છે કે 26 ડિસેમ્બર 2019 ના રોજ 25 લોકો સાથે તેના ઘરે પહુંચી હતી અને આ લોકોએ મારી ગાય પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે મે રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે મને એવી ધમકી આપી કે હુ "તમને જોઇ લઇશ" તો બીજી તરફ મુખ્યમંત્રી કચેરીએ રાજ્યના સૌથી વરિષ્ઠ અધિકારી સંગીતાસિંહને આ મામલે તપાસ કરવાનો આદેશ કર્યો છે તેમજ આ વિવાદ ખત્મ કરવા કહયું છે.

English summary
Women IAS and IPS officers are fights on cow matter see here why
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X