રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને શપથ લેવડાવ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા યોગેશ પટેલને પ્રોટેમ સ્પીકર તરીકે આજે સવારે શફથ લેવડાવ્યા હતા. તેમના દ્વારા હવે નવ નિયુક્ત મંત્રીઓ ધારાસભ્યોને શપથ લેવડવામાં આવશે.

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી એ નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

YOGESH PATEL

રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી ગુજરાત વિધાનસભાનું આવતી કાલે પહેલુ સત્ર મળશે એ પહેલા આજે નવા ચૂટાયેલા ધારાસભ્યો આજે ગૃહમાં શપથ પ્રોટેમ સ્પીકર દ્વારા લેવડામાં આવશે. ત્યાર બાદ ગુજરાત વિધાનસભાની સ્પીકરની ચૂંટણી થશે જેમા નવા વિધાનસભાની અધ્યક્ષની નિમણૂં કરવામાં આવશે.

નવા નિમાયેલી પ્રોટેમ સ્પીકર ગૃહમાં મુખ્યમંત્રી, પૂર્વ ગૃહના અધ્યક્ષ, કેબિનેટ મંત્રીઓ રાજ્ય કક્ષાના મત્રીઓ તેમજ ધારાસબ્યોને શપથ લેવડાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X