For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Exit Poll: શુગુજરાતમાં ભાજપ મોટી જીત બાદ પણ આપ બની માથાનો દુખાવો

Gujarat Exit Poll 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કાના મતદાન પૂર્ણ થઇ ચૂક્યા છે. પહેલા તબક્કામાં 1 ડિસેમ્પરના રોજ મતદાન યુ હતુ જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થયુ છે. પહેલા તબક્કામાં પાછલી ચૂટણીન

|
Google Oneindia Gujarati News

Gujarat Exit Poll 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કાના મતદાન પૂર્ણ થઇ ચૂક્યા છે. પહેલા તબક્કામાં 1 ડિસેમ્પરના રોજ મતદાન યુ હતુ જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થયુ છે. પહેલા તબક્કામાં પાછલી ચૂટણીની સરખાણીમાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજા તબક્કામાં પણ 10 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. મતદાનમાં ઘટાડા પાછળનું કારણ જોવામાં આવે તો ગુજરાત મતદારો ચૂંટણીને લઇને ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો. એવામાં પ્રદેશની જનતા વર્તમાન સરકારને હટાવા નથી માંગતી. સામાન્ય રીતે મોટી સંખ્યમાં મતદારો ત્યારે બહાર નીકળે છે જ્યારે તે સરકારને હટાવા માંગે છે. અથવા વર્તમાન સરકારને બચાવી હોય છે.

ઘણી જગ્યાએ કોગ્રેસે વિશ્વાસ ગુમાવ્યો

ઘણી જગ્યાએ કોગ્રેસે વિશ્વાસ ગુમાવ્યો

વર્ષ 1997 બાદ ભાજપે ક્યારે 127 સીટોથી વધારે સીટો પર જીત નથી મળવી. 2002 માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે ભાજપ ચૂટણી લડી હતી ત્યારે ભાજપને સૌથી વધારે સીટ મળી હતી. પરંતુ આ વવખતે એક્ઝિટ પોલ દાવો કરી રહી છે કે ભાજપને 127 સીટ કરતા વધારે સીટ મળશે. કોગ્રેસની વાત કરી એ તો કોગ્રેસને મોટુ નુક્સાન થઇ શકે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભાજપનો ગઢ માનવામાં આવે છે. પાછળની ચૂંટણીમાં ખેડૂતો આનંદોલન અને પાટીદાર આનંદોલનું ભાજપને નુક્સાન ઉઠાવુ પડ્યુ હતુ. પંરંતુ આ વખતે પાટીદાર આંદોલન ખતમ થઇ ચૂક્યુ છે. અને ખેડૂતોના દેવાની માફ કરવામાં આવ્યો છે. એટલા માટે ભાજપને ફરી સૌરાષ્ટ્ર કચ્છમાં ભાજપને ફાયદો મળતો નજર આવે છે.

કોગ્રેસથી દુર થતા વોટર

કોગ્રેસથી દુર થતા વોટર

એક્ઝિટ પોલની માનવામાં આવે તો કોગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. આ વખતે કોગ્રેસની 40થી 50 સીટ મળી શકે છે. ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની 29 જગ્યાએ જમાનત જપ્ત થઇ હતી. પરંતુ આ વખતે અલગ અલગ એક્ઝિટ પોલમં આપને 9 થી 21 સીટ મળતી નજર આવી રહી છે. એવામાં આને આમ આદમી પાર્ટી માટે સફળતા સમાન રહશે. જો કે આમ આદમી પાર્ટી ઓછી સીટો પર જીત મેળવતી નજર આવી રહી છે. એક્ઝિટ પોલ અનુસાર આ ચૂંટણીમાં ભાજપને 46 ટકા મત, કોગ્રેસને 26 ટકા મત અે આપને 20 ટકા મત અને અન્યોને 8 ટકા મત મળ્યા છે. ગત ચૂંટણીમાં ભાજપે 49.5 ટકા મત મળ્યા હતા.

મોદીનો જાદુ ચાલી ગયો

મોદીનો જાદુ ચાલી ગયો

ગુજરાતમાં યોજાયેલી બીજા તબક્કની ચૂટણીના મતદાનના સમાપન બાદ અલગ અલગ એક્ઝિટ પોલ પણ સામે આવ્ય હતા. ના એક્ઝિટ પોલમાં પણ સામે આવ્યા છે મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી ગુજરાતમાં સત્તામાં વાપસી કરતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલના આંકડા પર નજર કરવામાં આવે તો ગુજારતમાં ભારતીય જનતા પાર્ટીને 125-130 સીટો પર જીત મળતી જોવા મળી રહી છે. જ્યારે કોગ્રેસને ફક્ત 40-50 સીટો પર જીત મળતી નજર આવે છે. આમ આદમી પર્ટીની વાત કરવામાં આવે તો પાર્ટીનો ખાતુ 3-5 સીટો પર અટકી જશે. જ્યારે અન્યને 3-7 સીટ મળતી નજર આવી રહી છે. એવામાં આમ આદમી પાર્ટીએ દાવા ગુજરાતમાં નિરાશાજનક નરજ આવી રહ્યા છે.

કોગ્રેસે ચૂટણી લડ્યા પહેલા જ હાર માની લીધી

કોગ્રેસે ચૂટણી લડ્યા પહેલા જ હાર માની લીધી

કોગ્રેસે જેવી રતી ગુજરાતમાં પોતાનું ચૂંટણી અભિયાન ચલાવ્યુ તેને જોઇને દરેક અંદાજ લાગાવી રહ્યા હતા કે, પાર્ટીએ અંહી પહેલાજ હાર માની લીધી છે. આમ આદમી પાર્ટી જે રીતે ચૂટણી લડી તેનું સીધુ નુક્સાન કોગ્રેસને થયુ છએ. ધ્યાન આપવા જેવી વાત એ છે કે, ગુજરાતના પહેલા તબક્કામાં 19 જિલ્લામાં 89 બેઠક પર ચૂંટણી થઇ હતી. જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 બેઠક પર મતદાન થયુ હતુ. પ્રદેશમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. પહેલા તબક્કામાં પર્દેશમાં 63.31 ટકા મતદાન થયુ હતુ. પર્દેશમાં પૂર્ણ બહુમત માટે 92 બેઠક પર જીત મેળવી જરૂરી છે.

English summary
Your entry in the exit polls in Gujarat will defeat the BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X