ઉત્તરાખંડમાં 0.75% મતદારોએ NATOને વોટ આપ્યો, ભાજપનો વોટશેર 43.66%
ઉત્તરાખંડમાં 0.75% મતદારોએ NATOને વોટ આપ્યો, ભાજપનો વોટશેર 43.66%
ભાજપ પાર્ટી ઉત્તરાખંડમાં જાદુઈ આંગડો સ્પર્શવા જઈ રહી છે, ઉત્તરાખંડમાં ભાજપ પોતાની સરકાર બનાવવા માટે તૈયાર હોય તેવું જણાઈ રહ્યું છે. આજે સવારે 10.10 વાગ્યા સુધીમાં આવેલા આંકડાઓ મુજબ ભાજપ ઉત્તરાખંડની 43 સીટ પહર આગળ છે, જ્યારે તેના નજીકના હરીફ કોંગ્રેસ 23 સીટ પર આગળ છે. જ્યારે અન્યો 4 સીટ પર આગળ છે.

વોટ શેરની બાબતમાં ભાજપ 43.66% વોટશેર સાથે સૌથી આગળ છે. જ્યારે 39.18% વોટશેર સાથે કોંગ્રેસ બીજા નંબર છે. આજે સવારે 10.15 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચની વેબસાઈટ પર મૂકવામાં આવેલા ડેટા મુજબ આ આંકડાઓ લેવામાં આવ્યા છે. ડેટા પ્રમાણે 0.75% મતદારોએ NOTAનો ઉપયોગ કર્યો છે. ઈલેક્શન કમિશનના આંકડાઓ મુજબ આમ આદમી પાર્ટીને ઉત્તરાખંડમાં 4.31% વોટશેર મળ્યો છે.












Click it and Unblock the Notifications
