મહિલાના પેટમાંથી 1.5 કિલો જવેલરી નીકળી, 90 સિક્કાઓ નીકળ્યા
પશ્ચિમ બંગાળમાં હેરાન કરી નાખે તેવો મામલો સામે આવ્યો છે. ડોક્ટરોએ એક મહિલાના પેટમાંથી 1.5 કિલો ઘરેણાં અને 90 સિક્કાઓ કાઢ્યા છે.
પશ્ચિમ બંગાળમાં હેરાન કરી નાખે તેવો મામલો સામે આવ્યો છે. ડોક્ટરોએ એક મહિલાના પેટમાંથી 1.5 કિલો ઘરેણાં અને 90 સિક્કાઓ કાઢ્યા છે. પશ્ચિમ બંગાળના વીરભૂમિ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન કરીને મહિલાના પેટમાંથી બધું કાઢવામાં આવ્યું. મહિલા માનસિક રૂપે અસ્થિર હતી. તે ચોરી કરીને બધું ખાઈ જતી હતી. જયારે ડોક્ટરોએ ઓપરેશન કરીને બધું કાઢવાનું ચાલુ કર્યું ત્યારે તેમની આખો ફાટી ગઈ.

મહિલાના પેટમાંથી 1.5 કિલો ઘરેણાં નીકળ્યા
મીડિયા અહેવાલો અનુસાર, બિરભુમિ રામપુરહમાં ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં પેટમાં પીડાની ફરિયાદ પછી 26 વર્ષીય મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સર્જરી વિભાગના વડા સિદ્ધાર્થ વિશ્વાસે કહ્યું કે મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું છે, ત્યારબાદ તેના પેટમાંથી 5 અને 10 રૂપિયાના 90 સિક્કા કાઢવામાં આવ્યા હતા. પેટમાંથી 1.52 કિલો જ્વેલરી મળી. આમાંથી મોટાભાગના દાગીના તાંબા અને પિત્તળના બનેલા છે, પરંતુ કેટલાક સોનાના પણ છે.

ઘરેથી ઘરેણાં ગાયબ થઇ રહ્યા હતા
પેટમાંથી ઘણા ઘરેણાં અને સિક્કા મેળવ્યા પછી પણ ડૉક્ટર્સ પણ હેરાન થઇ ગયા. મહિલાની માતાએ કહ્યું કે તેની પુત્રીની માનસિક સ્થિતિ બે મહિનાથી સારી ન હતી. માતાના જણાવ્યા પ્રમાણે, તેણીએ નોંધ્યું કે ઘરેણાં તેના ઘરેથી ગાયબ થઇ રહ્યા છે. જ્યારે તેણીએ તેના વિશે પૂછ્યું, તે દર વખતે રડતી હતી. માતાએ પુત્રી પર નજર રાખવાનું શરૂ કર્યું, પરંતુ તે કોઈ રીતે સિક્કા અને ઘરેણાં ગળી જતી હતી. માતાના જણાવ્યા પ્રમાણે, તેણે તેના પુત્રને ઘણા ડોકટરો સાથે સારવાર કરી હતી, પરંતુ તેના આરોગ્યથી કોઈ ફરક પડ્યો ન હતો. છેલ્લા કેટલાક દિવસોથી, તે ખાવાનું ખાતી તેની સાથે જ ઉલ્ટી કરી દેતી હતી

ચોરી કર્યા પછી ઘરેણાં ખાઈ જતી
પુત્રીની સ્થિતિ બગડતી જોતા, તેને બિરભુમી સરકારી હોસ્પિટલમાં બતાવવામાં આવી. જ્યાં ડૉક્ટરો ઘ્વારા લગભગ એક અઠવાડિયા માટે વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા. બુધવારે ડૉક્ટરો ઘ્વારા તેનું ઓપરેશન કરવામાં આવ્યું, ત્યારપછી બધા જ હેરાન થઇ ગયા. મહિલાના પેટમાં 90 સિક્કાઓ, જેમાં 5 અને 10 રૂપિયાના મોટા ભાગના સિક્કાઓ મળી આવ્યા હતા અને લગભગ 1.5 કિલોગ્રામ જ્વેલરી મળી આવી હતી. હાલમાં મહિલાને હોસ્પિટલમાં રાખવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
