Shimla Cylinder Blast: શિમલામાં એક રેસ્ટોર્ન્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ, વેપારીનું મોત, 10 ઘાયલ
Shimla News: હિમાચલ પ્રદેશની રાજધાની શિમાલામાં બાઝાર વચ્ચે શિવમંદિરની નજીક હિમાચલ રસોઇ રેસ્ટ્રોરન્ટમાં મંગળવારે શાંજના 7 વાગ્યે અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થઇ યો હતો. આ મીડલ બાજારના એક વેપારી અવનીશ સૂદનું મોત થયું હતું. જ્યારે અન્ય 10 લોકો ઘાયલ થયા હતા.

અવિનાશ શિમંદિરમાં માથુ ટેકવા આવ્યો હતો. ત્યારે અચાનક ધમાકાની ચપેટમાં આવી ગયો હતો. રેસ્ટોરન્ટનો દરવાજો ટુટીને જોરથી વેપારી સાથે ટકરાયો હતો. ધમાકો એટલો જોરદાર હતો કે, રેસ્ટોરેન્ટ સહિત બજાર મીડલ બાજારમાં પસાર થઇ રહેલા લોકો સાથે દુકાનોમાં બેઠેલા વેપારીઓ પણ ઝપટમાં આવી ગયા હતા.
સિલેન્ડરના બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે, મીડલ બાજાર અને માલરોડ સહિત 25 થી વધારે દુકાનો અને ઘરોમાં કાચ તિરાડ પડી ગઇ હતી. લોકોએ ફાયરની ટીમ સાથે ઘટમા સ્થળ પર પહોચીને ઘાયલોને માલરોડ સુધી પહોચાડ્યા હતા. પ્રત્યક્ષ નજરે જોનાર અનુસાર મીડલ બાજારમાં ઘણા લોકો ઘાયલ પડ્યા હતા .












Click it and Unblock the Notifications
