Khargone માં મોટી દુર્ઘટના, પુલ પરથી નચી ખાબકી બસ, 10 થી વધારે લોકોના મોત
મધ્યપ્રદેશના ખરગોનમાં મોટી બસ દુર્ઘટના સર્જાઇ હતી. જેમા લગભગ 13 લોકોના મૌત થયા હતા. તો ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ શ્રીખંીથી ઇદોર જઇ રહી હતી. અને અચાનક બસ પુલની રેલિગ તોડીને નીચે પડી હતી. અકસ્માતની જાણકારી મળતા જ ગ્રામીણોએ રાહત અને બચાવ કામગીરી શરુ કરી દિધી હતી. અત્યાર સુધીમાં 20 કરતા વધારે લોકોના બચાવી લેવામાં આવ્યા છે. તમામ લોોકને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તમામ ઘાયલોનો ઇલાજ ચાલી રહ્યો છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોચી ગયા હતા.













Click it and Unblock the Notifications
