છત્તીસગઢમા ભાટાપારામાં મોટુ રોડ અકસ્માતના સમાચાર મળી રહ્યા છે, 11 લોકોની મોત 20 ઘાયલ
છત્તીસગઢમા મોટી રોડ અકસ્માતની ઘટના બની છે. જેમા 11 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.
છત્તીસગઢના ભાટાપારામાં એક મીટી અકસ્માતની ઘટના બની છે. અંહી એક પીકઅપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમા 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 20 લોખો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યુ હતુ કે, આ ઘટના ભાટાપારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ ઇલાજ ચાલુ રહ્યુ છે. દુર્ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે. તેમના વિષે વધારે માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. પોલીસ આ મામલે વધારે તપાસ કરી રહી છે. એસડીઓપી ફાટાપારુ સિદ્ધાર્થ બઘેલે જણાવ્ય હતુ કે, ભાટાપારા જિલ્લામાં બોલોદા પાસે આ દુર્ઘટના બની હતી.













Click it and Unblock the Notifications
