14.5 કરોડના ફ્રોડ મામલમાં શેરપુરિયા પર કરવામાં આવશે કાર્યવાહી, કોર્ટે લીધુ સંજ્ઞાન

પટિલાયા હાઉસ કોર્ટે સોમવારે મની લોન્ડ્રીગ મામલે સંજય પ્રકાશ રાય શેરપુરિયાની વિરુદ્ધ દાખલ કરવાામાં આવેલ આરોપ પત્ર પર સંજ્ઞાન લીધુ હતુ. 14.5 કરોડના ફ્રોડ રુપિયાના ફ્રોડ મામલે ઇડીની ચાર્જશીટને લઇને વિશેષ અધાલતે ન્યાયધીશ શૈલેન્દ્ર મલિકે કહ્યુ કે, આરોપી સંજય રાયે શેરપુરિયા વિરુદ્ધ ઇડીએ પાસે પુરતા પુરાાવા છે અદાલતે કહ્યુ કે, આ પ્રથમ દ્રષ્ટીએ સંજ્ઞાન લેવા માટે રિકોર્ડ પર પર્યાપ્ત પુરાવા ઉપલબ્ધ છે.

SHERPURIYA

કોર્ટે 31 જુલાઇએ પસાર કરેલા આદેશમાં કહ્યુ તુ કે, પીએમએલ અધિનિયમની ધારા 3/4 અનુસાર અપરાધી મામલે સંજય પ્રકાશની વિરુદ્ધ સંજ્ઞાન લેવામાં આવે છે. અદાલતે કહ્યુ કે, ફરિયાદમાં ઇડીએ આરોપોના અપરાધથી જાણવા મળ્યુ છે કે, કથિત રીતે લૂટવામાં આવેલ રૂપિયાનું વિવરણ આપવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, ઇડીએ 28 એપ્રિલે 2023ના વર્તમાન ઇસીઆઇઆર દાખલ કરી હતી. તપાસ દરમિયાન , એ પણ જાણવા મળ્યુ હતુ કે, આરોપી સજય પ્રકાશ રાજય જબરદસ્તી વસુલી અને ફ્રોડની ગતિવિધિઓમાં સહભાગી હતો.

આરોપી છે કે, આરોપિયોએ ઇડી મામલે ધરપકડ ડર દેખાડીને ગૌરવ ડાલમિયા પાસેથી 12 કરોડ રૂપિયાની ઠગી કરી હતી. જેમાથી 6 કરોડ રૂપિયા યુથ રુરલ એન્ટરપ્રેન્યોર ફાઉંડેશનમાં જમા કરાવ્યા હતા. અને 6 કરોડ રૂપિયા નકદ લીધા હતા. આ સિવાય આરોપીએ કથિત રીતે શિપ્રા એસ્ટ લિમિટેડના એમડી મોહિત સિહને પણ મોટા રાજનૈતાઓના નજીકના ગણાવીને 1 કરોડ રુપિયાનુ ફ્રોડ કર્યુ હતુ.

આરોપ છે કે, તે સમયે આરોપી મોહીત સિહ પાસેથી લખનૌઉમાં જમીનના વેચાણમાં સારો ફાયદો કરવા ઇંડિયાબુલ્સ હાઉસિગ ફાઇનેસ લિમિટેડમાં 866 કરોડ રૂપિયાના દેવાના નાણાકીય કેસના પતાવટના નામે એક કરોડ રૂપિયા લીધા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X