Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇદ પર પાક.ની કડવાશ, ભારતની મીઠાઇનો કર્યો અસ્વીકાર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પાકે ભારતની મીઠાઇનો કર્યો અસ્વીકાર

પાકે ભારતની મીઠાઇનો કર્યો અસ્વીકાર

ભારત અને પાકિસ્તાનના સીમા સુરક્ષા દળોની વચ્ચે ઇદના અવસરે પણ વાઘા બોર્ડર પર કોઇ શુભેચ્છા પાઠવવામાં ના આવી કે કોઇ મીઠાઇનું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યું નહીં. જમ્મુ અથડામણના કારણે આવું બન્યું છે.

જમ્મુમાં લહેરાયો ISISનો ઝંડો

જમ્મુમાં લહેરાયો ISISનો ઝંડો

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આજે લશ્કર એ તૈયબા અને આઇએસઆઇએસ તથા પાકિસ્તાનનો ધ્વજ લહેરાયો. સૂત્રો અનુસાર અત્રેની નૌહટ્ટા વિસ્તામાં જામી મસ્જીદમાં શુક્રવારની નમાઝ પછી આ ઘટના ઘટી.

ઇદ પર પાકની નાપાક હરકત, કર્યું ફાયરિંગ

ઇદ પર પાકની નાપાક હરકત, કર્યું ફાયરિંગ

આજે ઇદ છે અને આ પ્રસંગે ઇદ મુબારક કહેવાનું તો દૂર પરંતુ પાકિસ્તાને સીઝપાયરનું ઉલ્લંઘન કર્યું છે. જોકે આ ફાયરિંગમાં કોઇ ઘાયલ નથી થયું.

રાષ્ટ્રપતિનો સંદેશ

રાષ્ટ્રપતિનો સંદેશ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શનિવારે ઇદના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા આપી. તેમણે જણાવ્યું કે ઇદના આ અવસર પર એકબીજાને માફ કરીને મતભેદ દૂર કરવા જોઇએ.

મોદીએ રથયાત્રાની શુભેચ્છા પાઠવી

મોદીએ રથયાત્રાની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી. મોદીએ આ પ્રસંગે ગુજરાત રથયાત્રાની તસવીરો પણ શેર કરી હતી.

આખા દેશમાં ધૂમધામથી ઉજવાઇ ઇદ

આખા દેશમાં ધૂમધામથી ઉજવાઇ ઇદ

આખા દેશમાં કોમી એખલાસના પ્રતીક સમાન ઇદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X