મધ્ય પ્રદેશના છતરપુરમાં વિજળી પડતા 2 લોકોની મૌત, 4 ગંભીર રીતે ઘાયલ
મધ્ય પ્રદેશના છતરપુરમાં મોટી દુર્ઘટના સામે આવી હતી. અંહિયા વિજળી પડતા બે મજદુરોની મૌત થઇ ગયા હતા. જ્યારે ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના છતરપુરના કછાર ગામમાં થઇ હતી .પોલીસે જણાવ્યુ હતુ કે, ઘાયલોની દામોહ જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા . જ્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

બક્સવાહા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યુ હતુ કે, કર્રી અને કછાર ગામમાં વન વિભાગ તાર લગાને કામ કરી રહ્યા છે. ઘણા મજદુર અંહિયા કામ કરી હ્યા છે. આ દરમિયાન ભારે વરસાદથી પોતાને બચાવા માટે લોકો ઝાડ પર ચડી ગયા હતા. આ દરિયાન વિજળી પડતા બે મજદુરના મૌત થઇ ગયા હતા. જ્યારે ચાર ગંભીર રુપથી ઘાયલ થઇ ગયા હતા.
તો 4 જુલાઇના આઝમ ગઢમાં છ લોકોની વિજળી પડતા મૌત થઇ ગઇ હતી. જ્યારે એક બાળકની ઘાયલ થયો હતો. મુખ્યમંત્રી શિવરાજસિહ ચૌહાણે મૃતકોના પરિજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.












Click it and Unblock the Notifications
