For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

કુસ્તીબાજો તેમના મેડલ સાથે

કુસ્તીબાજો તેમના મેડલ સાથે

35માં રાષ્ટ્રીય રમતોત્સવમાં કુસ્તીબાજ જીતેન્દ્ર સિંહ, મનોજ કુમાર, સુમન કુન્ડુ, રીતુ મલિક, રવિન્દ્ર સિંહ તેમના મેડલ બતાવી રહ્યા છે.

અમિત શાહ આદર્શ નગરમાં

અમિત શાહ આદર્શ નગરમાં

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે આદર્શનગરમાં રેલીને સંબોધી હતી.

આપનું કબૂતર

આપનું કબૂતર

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે શાસ્ત્રીનગરમાં કબૂતરોને આઝાદ કર્યા હતા.

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એક રેલી દરમિયાન

સ્મૃતિ ઇરાની

સ્મૃતિ ઇરાની

સ્મૃતિ ઇરાનીએ મુંબઇમાં યુથ સિટીજન કેમ્પેઇનની શરૂ આત કરાવી.

કડક ઠંડીમાં જવાનો ખડેપગ

કડક ઠંડીમાં જવાનો ખડેપગ

જોરદાર બરફવર્ષાની વચ્ચે પણ જવાનો દેશની રક્ષા માટે પેટ્રોલિંગ કરી રહ્યા છે.

ટેલિ-મેડિસિન સર્વિસ

ટેલિ-મેડિસિન સર્વિસ

મુંબઇમાં ટેલિ-મેડિસિન સર્વિસના ઉદઘાટન સમારંભ દરમિયાન ઉદ્ધવ ઠાકરે, પુત્ર આદિત્ય ઠાકરે અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દિપક સાવંત મંચ પર બિરાજમાન છે .

English summary
2 February: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X