ભારતમાં અશ્લિલ સાઇટ્સ જોવામાં મહિલાઓ આગળ, જાણો પોર્ન સાઇટ્સ પર શું શોધે છે લોકો: સર્વે
નવી દિલ્હી, 25 નવેમ્બર: ઇન્ટરનેટના માધ્યમથી અશ્લીલતા પીરસનાર સાઇટ્સને જોનારાઓમાં પુરૂષ જ નહી પરંતુ મહિલાઓ પણ સામેલ છે. શું તમને ખબર છે કે પોર્ન વેબસાઇટ પર ભારતીય લોકો ક્યારે અને શું સર્ચ કરે છે?
અમે તમને જણાવીએ. ભારતમાં એડલ્ટના મનોરંજનની સૌથી પોપ્યુલર વેબસાઇટ પોર્નહબના તાજા રિપોર્ટ અનુસાર પોર્ન જોવાને લઇને ભારતીયોના ટ્રેંડને એક ડેટાના માધ્યમથી બતાવવામાં આવ્યો. આ રિપોર્ટને ઓનલાઇન મેગેજીન Quartz એ પ્રકાશિત કર્યો.

પોર્નહબ વેબસાઇટના સર્વે અનુસાર અશ્લીલ વેબસાઇટ જોવામાં ભારત પાંચમા સ્થાન પર છે. ભારતીયોની મનપસંદ પોર્ન સ્ટાર સની લિયોન છે. આ રિપોર્ટના અનુસાર ભારતીય પોર્ન સર્ચ કરવા માટે સની લિયોન, ઇન્ડિયન, લીસા એન, ઇન્ડિયન વાઇફ અને ઇન્ડિયન ભાભી નામથી સર્ચ કરે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અશ્લીલ સાઇટ્સ જોવામાં એક ચતૃથાંશથી વધુ સંખ્યા મહિલાઓની છે. મહિલાઓમાં પોર્નની પોપ્યુલર કેટેગરી લેસ્બિયન છે.
રિપોર્ટ અનુસાર ભારતીય સત્રમાં સરેરાશ 8.22 મિનિટ પોર્ન જુએ છે. આ આંકડા ગ્લોબલ સરેરાશથી 34 સેકંડ ઓછા છે. રિપોર્ટ અનુસાર ભારતીય સૌથી વધુ શનિવારેના દિવસે પોર્નહબ જુએ છે. તો બીજી તરફ સ્ટડીના અનુસાર લગભગ 47.5 ટકા ભારતીય ડેસ્ટટોપના માધ્યમથી પોર્ન વેબસાઇટો પર લોગઓન કરે છે. જ્યારે 49.9 ટકા પોતાના મોબાઇલ ફોન પર પોર્ન જુએ છે.












Click it and Unblock the Notifications
