બાલાસોર Train Accident ના 29 શબ જેમને નસીબ ના થઇ કાંધ, ઓળખ માટે NDA સેંપલની અપીલ

ઓડીશા ટ્રેન દુર્ઘટનામાં 266 મૃતકોના શબની ઓળખ કરી લેવામાં આવી છે. પરંતુ 29 શબ એવા છે જેમને ભૂવનેશ્વર એમ્સમાં છેલ્લા 2 મહિાનાથી રાખવામાં આવ્યા છે. પરંતુ તેમની ઓળખ હજી સુધી નથી થઇ શકી. શબોની ઓળખ માટે મૃતકના સબંધિત લોકોને ઓળખ માટે ડીએનએ સેમ્પલ આપવાની ઓળખ કરવામાં આવી છે.

train

બાલાોર કોરોમંડલ એક્સપ્રેસની માલગાડી સાથે ટકરાયા બાદ થયેલી મોતમા અધિકારીત શબોની ઓળખ કરી લેવામાં આવી છે. પરતુ 29 શબની ઓળખ પરિજનોના સમયમાં ઉપલબ્ધ ના હોવાને લીધે તપાસની વિષય બની ગયો છે. 29 જુલાઇના બે શબો ઝારખંડના દિનેશ યાદવ અન બિહારના સુરેશ રે ના અંતિમ સસ્કાર કરી દેવામાં આવ્યા છે. આ શબોની ઓળખ ઓળખ તો થઇ ગઇ હતી પરંતુ તેમના પરીવારે તેમની ડેડ બોડી લેવાનો ઇન્કાર કરી દિધો હતો. તો 29 શબ હજી એવા જ છે. જેમની ઓળખ નથી થઇ શકી

ઇસ્ટ કોસ્ટ રેલવે સીપીઆરઓ બિસ્વજીત સાહુની 29 શબોની ઓળખ હજી બાકી છે. અને એમ્સ ભૂવનેશ્વરમાં છે. અમે જનતાને લાગાતાર અપીલ કરી રહ્યા છીએ કે, તે પોતાના ડીએનએ પરીક્ષમ માટે આવે જેથી જો પરીવારના કોઇ ગુમ હોય તો એમ્સમાં ડીએનએ આપી શકે છે. અમુક ડીએનએ સેમ્પલ હજી તપાસની પ્રક્રીયામાં છે. અમુક નમુના પરીક્ષણ માટે ગયા છે. શબની ઓળખ માટે નિયમિત ચાલવાની પ્રક્રીયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X