દિલ્હી: IGI એરપોર્ટ પર પેકેટમાથી મળ્યા 3 કરોડ રૂપિયા કૈશ, દિલ્હીથી કેરલ મોકલવાામાં આવતી હતી નોટ

દિલ્હી એરપોર્ટ પરથી 3 કરોડ રૂપિયાનું પેકેટ મળી આપ્વ્યુ હતુ. જેને લઇને એરપોર્ટ સુક્યુરિટી અને પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં અવી રહી છે. આ પેકેટ કેરલ મોકલવામાં આવતુ હોવાનુ અનુમાન કરવામાં આવી રહ્યુ છે.

દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોરોડ રૂપિયા મળી આવ્યા છે. આ કરોડો રૂપિયાની રકમ આઇજીઆઇના કાર્ગોના ટર્મિનલ પર એક પેકેજને સ્કેન કરતા સમયે જબ્ત કરવામાં આવ્યુ હતુ. મીડિયા રિપોર્ટ સનુસાર જપ્ત કરવામાં આવેલ રકમ 3 કરોડ રૂપિયા કરતા વધા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છએ. આ મામલની તપાસમાં દિલ્હી પોલીસ, CIFS સમહિત એજેન્સીઓ કામે લાગી છે.

airport

દિલ્હી પોલીસે ન્યુઝ એજેન્સી એએનઆઇને આપેલી માહિતી અનુસાર જપ્ત કરવામાં આવેલ નકદની ગણતરી હજી પણ ચાલી રહી છે. પકડવામાં આવેલા કેશને લઇને દિલ્હી પોલીસે કહ્યુ કે, " દિલ્હીમાં આઇજીઆઇ એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલ પર એક પેકેટમાથી સ્કેનિંગ દરમિયાન 3 કરોડ રૂપિયા કરતા વાધારે રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલ રકમની ગણતરી કરવામા આવી રહી છે .સીઆઇએસએફ અને દિલ્હી પોલીસ આગળની તપાસ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ તરફથી કરવામાં આવેલ જપ્ત નોટોને કેરલ મોકલવામાં આવી હતી. કહેવામા આવી રહ્યુ છે કે, દિલ્હીની એક કંપનીએ કેરલની કંપનીને આ રકમ મોકલી હતી. પોલીસ આ મામલે અમુક લોકોની ધરપકડ કરી હતી. જેનાથી સુરક્ષા એજેન્સી, સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસ પુછપરછ કરી રહી છે.

જણાવામાં આવી રહ્યુ છે કે, નોટોના બડલને એક પેકેટમાં બનવામાં આવ્યુ હતુ., જેને કાર્ગોમાં ટર્મિનલ પર સ્કેનિંગ દરમિયાન શંકા જતા ખોલવામાં આવ્યુ હતુ. જેને ખોલવામા આવતા તેની અદર નોટ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X