અડવાણીની યાત્રામાં બોમ્બ મુકનાર વધુ 3 ઝડપાયા

પોલીસે જણાવ્યું હતું કે આ ત્રણ લોકોની બોમ્બ બનાવવાની સામગ્રીની ખરીદદારીમાં ભૂમિકા હતી અને તે 28 ઓક્ટોબર 2011ના રોજ તેનકાસી રોડ પર આલમ પટ્ટીમાં એક પુલ નીચે બોમ્બ લગાવવાની રૂપરેખા તૈયાર કરી હતી. લાલકૃષ્ણ અડવાણી પુલ પરથી પસાર થાય તે પહેલાં પોલીસે બોમ્બ શોધી કાઢ્યો હતો અને તેને નિષ્ક્રિય કરી દિધો હતો.












Click it and Unblock the Notifications
