ગુરૂદ્વારા સાહિબ પાસેના પ્લોટ પરથી મળ્યા 30 જીવતા બોમ્બ

પંજાબના લુધિયાણામાંથી જીવતા બોમ્બ મળી આવતાં ચારે બાજુ ભય ફેલાઇ ગયો છે. આ સાથે જ 2 રોકેટ લોન્ચર પણ મળી આવ્યા છે.

પંજાબ સ્થિત લુધિયાણા ના આલમગીર-માલેરકોટલા રોડ પર સ્થિત એક ખાલી પ્લોટમાંથી 30 જીવતા બોમ્બ અને 2 રોકેટ લોન્ચર મળી આવ્યા છે. સોમવારે સાંજે મળી આવેલા આ બોમ્બ બાદ સામાન્ય વ્યક્તિઓ સાથે પોલીસ પ્રસાશન પણ ચોંકી ઉઠ્યું છે. આટલી મોટી સંખ્યામાં બોમ્બ મળ્યા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

bomb

ઉલ્લેખનીય છે કે, આ પ્લોટની નજીક જ ગુરુદ્વારા સાહિબ આવેલું છે. બોમ્બ મળ્યા બાદ પોલીસે પ્લોટના માલિકની પણ પૂછપરછ કરી હતી. આ મામલે આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આી હતી. બોમ્બ મળ્યાં બાદ પોલીસે આ વિસ્તારને સિલ કરી દીધો છે. સાથે જ આ અંગે સેનાને પણ સૂચિત કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X