36 Terrorist INTERPOL ની રડાર પર, કંટ્રોલ કરવા માટે જમ્મુ કાશમ્ીર પોલીસે બનાવ્યુ લીસ્ટ
આતંકવાદ વિરુદ્ધ જમ્મુ કાશ્મીર પોલીસ લગાતાર કામ કરી રહી છે. કિશ્તાવાડના સીનિયર પોલીસ સુપ્રીટેન્ડેંટ એસએસપી ખલીલ પોસવાલે જણાવ્યુ હતુ કે, પોલીસે કિશ્તવાડમાં પાક્સિતાન અને પીઓકે સ્થિત આતંકવાદી વિરુદ્ધ બે મામલા દાખલ કર્યા છે.

તેમણે જણાવ્યુ હતુ કે, એનઆઇએ કોર્ટમાથી સર્ચ વોરંટ લેવામાં આવ્યા અને અનેક જગ્યાએ તાલાશી લેવામાં આવી હતી. આજે ચાર આતંકવાદી આજાદ હુસેન, ગાજીઉદ્દીન, બશીર અહમદ મુગલ અને સૈફુલ્લાાના ખાનદાની ઘરમાં તલાશી લેવામાં આવી છે.
એસએસપી કિશ્તાવાડ, ખલીલ પોસવાલ અનુસાર તલાશી દરમિયાન મેળવેલા પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને દેશ વિરિધી ગતીવિધિઓમાં સંડોવણી હોવાના અને આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપનો નિર્ણય અદાલતમાં થઇ શકે.
તેમણે કહ્યુ કે, આતંકવાદના આરોપી ન્યાયીક નિર્ધારણ ઇરાાદાથી 36 આત્ંકવાદીઓ વિરુદ્ધ બીન જામીન પાત્ર વરોંટ બહાર પડવામાં આવયા છે. કિશ્તાવાડના એસએસપીએ જણાવ્યુ હતુ કે, આતંકવાદીઓના લિસ્ટ હવે ઇન્ટરપોલને મોકલવાના શરુ કરી દિધા છે.












Click it and Unblock the Notifications
