40 Medical Collage માં નિયમોનુ ઉલ્લંઘન, NMC એ રદ્દ કરી માન્યતા, સહિત પાંચ રાજ્યોની 100 વધુ કોલેજ રડાર પર
40 Medical Collage માં NMC ના માપદંડનું પાલન નહી કરવાને લીધે તેમની માન્યતા રદ્દ કરી દેવામાં આવી છ.ે લગાતાર 40 મેડિકલ કોલેજો પર ગાજ પડી છે. 100 વધુ કોલેજો એનએમસીની રડાર પર છે એટલે તપાસ કરવામાં આવશે.

આધિકારીક સુત્રોએ જણાવ્યુ છે કે, ભારતમાં રાષ્ટ્રીય ચિકિસ્સા આયોગ દ્વારા નિર્ધારિત માપદંડને પુરા નહી કરવાને કારણે છેલ્લા એકથી બે મહિનામાં લગભગ 40 મેડિકલ કોલેજોની માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે.
મેડિકલ કોલેજોની કાર્યવાહી પર સામાચાર એજેન્સી એએનઆઇ ની રિપોર્ટ અનુસાર અધિકારીક સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એનએમસીના માનકોનું પાલન નહી કરવાને કારણે પુડુચેરી, ગુજરાત, અસમ, આધ્રાપ્રદેશ અને તિમલનાડુમાં અને 100 મેડિકલ કોલેજોની માન્યતા રદ્દ થવાની શક્યતા છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, જે મેડિકલ કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે. તેમા અરુણચલ પ્રદેશની એક કોલેજ એસ સદિ કરતા પણ જુની છે. એનએમસીએ તપાસમાં બાદ કાર્યવાહી અનુસાર તેની માન્યતા રદ્દ કરી છે.
અધિકારીક સુત્રોએ જણાવ્યુ હતુ કે, સંસ્થાનમાં તપાસ દરમિયાન પાયાના માપદંડનું પાલન નહી કરવાની વાત સામે આવી હતી. ફેકલ્ટી અને સુરક્ષા કેમરો સંબંધિત ખામીના કારણે એક્શન લેવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર એનએમસીની કાર્યવાહી ાદ અમુક ડોક્ટરોએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને લેટર લખ્યો છે. કંપ્લેન અનુસાર આ સંસ્થાનોમાં માનકોનું પાલન નથી કરવામાં આવતા સિવાય પણ ઘણી ખામી છે.












Click it and Unblock the Notifications
